________________
(૧૨૦ ) સાધુએ તજવાના ૨૧ મેટા દોષે –૧ હસ્તકર્મ, ૨ મૈથુન, ૩ રાત્રિભેજન, ૪ આધાકમી આહાર, ૫ રાજપિંડ, ૬ બેંતાલીશદેશી આહાર, ૭ વારંવાર પચ્ચખાણ ભાંગે, ૮ છ માસે બીજે જાય તે, હું એક માસમાં ત્રણે નદી ઉતરે, ૧૦ એક માસમાં ત્રણ માયાસ્થાન કરે, ૧૧ શય્યાતરનો આહાર લે, ૧૨ જાણીબુઝી પ્રાણાતિપાત સેવે, ૧૩ જાણીબુઝી મૃષાવાદ સેવે, ૧૪ જાણીબુઝી અદત્ત લે, ૧ ૫ સચિત્ત ઉપર બેસે, ૧૬ કાચી માટી ઉપર બેસી હાલચાલે, ૧૭ ઇંટાળ :જાળા સહિત પાટ પાટલા વાપરે, ૧૮ મૂળકંદ, સ્કંધ, ત્વચા, શાખા, પલ્લવ, કુલ, ફળ, બીજ, હરિત વાપરે, ૧૯ એક વર્ષ માં દશ નદી ઉતરે, ૨૦ એક વર્ષમાં દશ દશ માયાસ્થાન સેવે, ૨૧ સચિત્ત વતુથી હાથ, પગ ખરડાયેલાના હાથથી આહારપાળું લે તે.
કહપસૂત્રથી લાભ:–એકવીશ વખત એકાગ્રચિત્તથી કલ્પસૂત્ર સાંભળનાર સંસારને સત્વર અંત કરે છે.
બાવીશ વસ્તુની સંખ્યા સાધુ માટે બાવીશ પરીસહ.
મનહર છંદ. જૈન ધર્મે દઢ થવા અને કર્મક્ષય માટે,
દુઃખ સમભાવે સહે જિનદ બતાવે છે; સુધા પિપાસા ને શીત ઉષ્ણ હંસ અચલક,
અરતિ સ્ત્રીને ચરિયા નૈષધિકી આવે છે, શમ્યા ને આઠેશ વધ યાચના અલાભ રંગ,
તૃણ ફાસ મળ તેમ સત્કાર કહાવે છે, પ્રજ્ઞા ને અજ્ઞાન પછી સમ્યકત્વ લલિત છેક, પરીસહે પાળવા તે સાધુને જણાવે છે. ૧
તે પરિસનો વધુ ખુલાસે. ૧ સુધા–શુદ્ધ આહારના અભાવે, ભૂખથી થતી વેદના સંભાવે સહન કરે ને તપવૃદ્ધિ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org