________________
(૧૨૪) ૧૩ જે સાધુ માથું છે, તેલ સુગંધ અત્તર લગાવે તે-દશ. વૈકાલિક ૬ અધ્યયને.
૧૪ જે સાધુ નિત્યપિંડ લે તે પાસ–આવશ્યકણિમાં.
૧૫ જે સાધુ શય્યાતરને પિંડ લે તે પાસત્યો--આવશ્યકચૂર્ણિમાં.
૧૬ જે સાધુ એકલે વિહાર કરે તે પાસા –ઊપદેશમાળામાં
૧૭ જે સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસ નિશિથર્વિમાં.
૧૮ જે સાધુ પુસ્તક લખાવે તે પાસસ્થા-પ્રવચનસારદ્વારમાં.
૧૯ જે સાધુ શેષા કાળમાં માસ ઉપરાંત રહે તે પાસન્ધકણિકા તથા આચારાંગસૂત્રમાં.
૨૦ જે સાધુ સાધ્વી કે શ્રાવિકાનો વિશેષ પરિચય રાખે તે દશવૈકાલિક તથા ગચ્છાચારપયબ્રાદિકમાં. - ૨૧ જે સાધુ ચેલા-ચેલી, શ્રાવક-શ્રાવિકા ઘણે પરિવાર રાખે તે પાસભ્યો-ઉપદેશમાળા. - ૨૨ જે સાધુ પુસ્તક, પાના, પાત્રા, ઉપકરણે ઘણા રાખે તે પાસન્ધ-નિશિથસૂણિમાં.
બાવીશ સાથે વાદ કરવે નહિ ધનવાન બળવાન પૂર કુટુંબી તપસી,
નીચ અભિમાની ગુરૂસાથે વાદ વાર્યા છે; સ્થિવિર ચાર જુગારી રેગી ક્રેધી જુઠ ધારી,
કુસંગી ને શીતલેશ્યા વાળાને વિસાર્યા છે, તેશ્યા મુખમીઠા રાજા અને દાનેશ્વરી,
જ્ઞાની તેમ વેશ્યાસંગી નિશ્ચય નિવાર્યા છે; નારી કે બાળક કેય બાવીશનું કઈ હેય,
લલિત તેણુ વાદમાં જીત્યા તેયે હાર્યા છે. ભાવપુજાના ૨૩ પ્રકાર–૧ કરૂણાભાવ તે હવણુ, ૨ જિનગુણ તે જળ, ૩ યતના તે સ્નાન, ૪ નમ્રતા અંગનું , ૫ ભક્તિ તે કેસર, ૬ શ્રદ્ધા તે વંદન, ૭ ધ્યાન તે રંગરેલ, ૮ તિલક તે શુદ્ધભાવ, ૯ સમાધિ તે પખાલ, ૧૦ ધર્મ તે અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org