________________
(૧૧૪) ગાંડો-ગાંડપણથી ઉન્મત્ત થયેલો ભ્રમિત રિશન વિગેરે. અદર્શન-એક ચહ્યું કે અંધ અને બીજે ગાઢ નિદ્રાવાળે. દાસ–-દાસીથી ઉત્પન્ન થયેલે વા વેચાતે લીધેલે.એ દુષ્ટ–ઉત્કૃષ્ટ કષાય અને વિષયવાળો. (દુષ્ટ આચરણવાળો) મૃઢ--વિવેકશૂન્ય તેમ સર્વે બાબતમાં અજાણ. હેય તે. દેણદાર--રાજા ને કે શાહુકારને દેણદાર. હોય તે જંગિઓ-હલકી જાતના હલકા કામ કરનાર તેમ શરીરે ખેડવાળો અર્થપરાધીન-દેવાથી પરાધીનપણે રહેલો હોય તે પગાર પેઠી રહેલ-અમુક સરતથી પગાર પૈઠી રહેલ હોય તે સંબંધીની રજા વિણ-માતપિતાદિની રજા વિનાને, તેમનું
મન દુઃખાય અને અદત્તાદેષ લાગે.
સાળ જાતિના નપુંસક. (દશ ને છે. )
આ દીક્ષાને અગ્ય દશ નપુંસક. દશ નપુંસક– પંડક વાતિક કલીબ કુંભિ, ઈર્ષાળુ શકુનીસત;
તત્કસેવી પક્ષિકા પક્ષી, સૌગંધિક આસક્ત.
તેને વિશેષાર્થ. પંડક–
જેનું સર્વે વર્તન સ્ત્રી સશજ હોય તે. વાતિક-- જેનું પુરૂષાકર સ્તબ્ધ હોય તે સ્ત્રીના સ્પ વેદ
કરે છે, કલીબ– જે વિવસ્ત્ર સ્ત્રી દેખી કે શબે ક્ષોભ પામે અને
સ્ત્રી આલિંગને વ્રત ધારી શકે નહી. જેના સાગારિક અને વૃષણ સ્તબ્ધ થાય તે. જે પ્રતિસેવિત સ્ત્રીને દેખી રીસ કરે તે. જે ઉત્કૃષ્ટ વેદપણાથી રોજ સેવને ઘણે
આસક્ત રહે તે. તત્કર્મસેવી– જે મિથુન પછી નીકળેલ વીર્યને પિતે કુતરાની
પેઠે ચાટે ત. પક્ષિકા પક્ષિક–જેને શુકલપક્ષે મૈથુનની ઘણુ ઈચ્છા હોય અને
કૃષ્ણપક્ષે અપ ઈચ્છા હોય તે.
પોલ–
શકુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org