________________
(૧૧૨)
કોઠાની સમજુતી. ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને ધારણ કરનાર નિગ્રંથમુનિજને આ કેઠામાં જણાવ્યા મુજબ પૃથ્વીકાયાદિક ની દશ પ્રકારે વિરાધના કરે નહિ, તેમાં પાંચ સ્થાવરની અને ચાર પ્રકા
દીક્ષા લેવાને ખરા અધિકારીને ૧૬ ગુણ ૧ આ દેશમાં ઉત્પન્ન થયેલે તે. ૨ ઉચ્ચ જાતિ અને કુળવાળે ૩ ઘણા ભાગે જેના કર્મરૂપ મળ ક્ષય પામ્યા હોય તેવો છે અને તેથી કરીને નિર્મળ બુદ્ધિવાળે તે. ૫ સર્વ પ્રકારે સંસારની અસારતા જાણનાર તેવો. ૬ સંસાર ઉપર વૈરાગ્ય ભાવને ધરનાર તે. ૭ અલપ કષાયવાળો (કોધ, માન, માયા, લેભ ) તે. ૮ અલ્પ હાસ્ય ષટક (નેકષાય) વાળે તે. ૯ સદાય કરેલા ગુણને જાણનાર તે. ૧૦ વિયવંત (વિનયના પ્રકારને જાણ) તે, ૧૧ પહેલાંથી જ રાજા, પ્રધાન અને ગામલોકથી માન પામેલો ૧૨ કોઈને પણ દ્રોહ નહિ કરનાર તે ૧૩ કલ્યાણકારી અંગવાળા (વિના ખેડ–દેખાવડો) તે. ૧૪ શ્રધ્ધાવંત (જૈન ધર્મમાં પ્રીતિવાળે ) તે. ૧૫ સ્થિર ચિત્તવાળો (પ્રતિજ્ઞાપાલક શર) તે. ૧૬ દીક્ષા લેવાને ગુરૂ સમીપે આવેલ તે.
આત્મસાક્ષી રૂપ એમ લલિત તે ધરશે. ૧ તે ભાગે કરેલ ખરા ખમતખામણું–તે તે મૃગાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org