________________
( ૧૧ )
થોડાક તીર્થોનું સામાન્ય વર્ણન, શ્રી શત્રુંજય તીથ પ્રાયે શાશ્વતુ' કહેવાય છે, અહીંયાં અનંતા સાધુ સિદ્ધિપદને વર્યાં છે, ચૌદ ક્ષેત્રમાં આના જેવુ કાઇ તીથ નથી, આ ગિરિના ૧૦૮ નામ, ૨૧ નામ, અહીં આવેલા સઘે, અહીં થયેલ અને થવાના ઉદ્ધારા, તીથ યાત્રા ફળ, તીતપફળ, ઉપર કુલ પ્રતિમાઓ કેટલી છે. અને નવે ટુંકનુ કાંઈ વર્ણન વિગેરે આ પુસ્તકના પહેલા અને આ પાંચમા ભાગમાં જણાવી ગયા છીચે, તે ત્યાંથી જોઈ લેવુ,
ગિરિની તળેટી—અહીં માણૢ ધનપતસિ'હજીનુ બધાવેલ પર દેરીનુ શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર રમણિય છે.
પાલીતાણા—અહીંના દેરાસશ-૧ માધવલાલ ખાણુમાં સુમતિનાથનું, ૧ જસકેારમાં પાર્શ્વનાથનુ, ૧ નરસીનાથામાં ચંદ્રપ્રભુનુ, ૧ મેાતીસુખીયામાં આદીશ્વરનું, ૧ વીરબાઈમાં મહાવીરસ્વામીનું, ૧ નરશી કેશવજીમાં ચૌમુખજીનુ, ગામમાં દીવના વાણીચે, દેરાસર અંધાવી સ. ૧૮૧૭ મહાસુદ ૨ આદીશ્વર ભગવાન પધરાવેલનું, ૧ ગાડીજીનું, ૧ ગારજીની પાશાળનું મળી નવ દેરાસર છે, અને કુલ ૪૦ ધ શાળાઓ છે.
ગિરિ—મા શ્રી ગિરિરાજની એક ટુંક છે. અહીં સં. ૧૯૮૯ ના ફાગણ સુદિ ૩ નારાજ ગામમાં એક ક્રૂતી દેરીનુ મંદિર અનવરાવી મૂળનાયક શ્રી મહાવીરસ્વામી વિગેરે વિજયનેમિસૂરિ હસ્તક પ્રતિષ્ઠા થઇ પધરાવ્યા છે તેમ ગિરિરાજ ઉપર માટા શ્રી આદીશ્વર ભગવાન પધરાવવા હાલ મંદિર થાય છે.
તાલધ્વજ—અહીં ગામમાં એક દેરાસર છે, અને ગિરિરાજ ઉપર છેક એક સુમતિનાથ ભગવાનની ઢેરી, તેમ બીજી દશ દેરીચે છે, ને વચમાં અમદાવાદના શેઠ હઠીભાઇના કુટુંબના લક્ષ્મીખાઇએ ત્રણ શિખરનું મંદિર બંધાવી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી અને ભોંયરામાં શેઠ લાલભાઇ ભાગીલાલે શ્રી આદીશ્વરજી પધરાવ્યા છે,
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org