________________
ભાંદક–અહીં શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની પ્રતિમા દા પુટની છે, પ્રતિમાજી ૨૩૦૦ વર્ષ પહેલાના છે. આ પહેલાં (ભદ્રાવતી) નગરી હતી, પ્રતિમાજી ચમત્કારી છે. બંગાલ-નાગપુર રેલવેના વર્ધા સ્ટેશનથી જવાય છે. આ અંતરીક્ષ પાર્શ્વનાથ–આ પ્રતિમાજી ઘણું ચમત્કારી છે, એ પ્રતિમાજી લંકાના રહીશ માલી, સુમાલી, વિદ્યાધરે દર્શનાર્થે વેળુની બનાવી તળાવતટે સ્થાપિત કરેલ, તે તળાવમાં ખાન કરવાથી બિંગલપુરના શ્રીપાળરાજાને કેઢ ગયે, તેની રાણીને રવાનું આવવાથી પ્રતિમાજી પોતાના નગરે સાત દિવસના બેલને કાચા સુતરની દેરીથી લાવતાં પાછું વાળી જેવાથી ત્યાંજ અંતરિક્ષ રહ્યા, તેથી ત્યાંજ શ્રીપૂરનગર વસાવ્યું ને મંદિર કરાવી તેમાં પધરાવ્યા, ત્યારથી અંતરીક્ષ પાર્શ્વનાથ નામ પડયું, અહીં ધર્મશાળાઓ તથા પેઢી છે, તે વરાડ પ્રાંતમાં છે, આકેલાથી ૨૦ ગાઉ થાય છે. | મુંબઈ– અહિંયાં કુલ ૧૭ દેરાસર છે, શ્રાવકની વસ્તી ઘણા સારા પ્રમાણમાં છે, દરેક દેશાવરના શ્રાવકો અહીંયાં છે. બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, મોહનલાલજી લાઈબ્રેરી, મહાવીર વિદ્યાલય, વર્ધમાન આમિલ ખાતું વિગેરે છે.
સુરત–અહીંયાં લગભગ પચ્ચાસ દેરાસરે છે, પ્રતિમાજી વિગેરે રમણીય છે, તેથી આ શહેર તીર્થરૂપ છે, તેમ ઉપાસરા, ધર્મશાળાઓ, વાડીએ વિગેરે પણ સારા પ્રમાણમાં છે. - વડેદરા–અહીંયાં કુલ સત્તર દેરાસર છે, તેમાં દાદાપાશ્વનાથજી, આદીશ્વરજી અને કલ્યાણપાર્શ્વનાથજીના મોટા છે, દાદાપાર્શ્વનાથજીની મૂર્તિ ઘણી જુની ને વેળુની છે, ૧૦-૧૨ વર્ષ ઉપર નવું કરાવી પ્રતિષ્ઠા ફરીથી કરાવી છે.
ડભેઈ–અહીંયાં આઠ દેરાસરો છે, ઊ૦ શ્રી જસાવજય મહારાજે અહીં કાળ કર્યો છે, તેમના પગલાની અહીં દેરી છે, આ તીર્થરૂપ છે.
માતર–અહિં મૂળનાથ શ્રી સુમતિજિન છે, ફરતી પર દેરી છે, તે જીર્ણ થવાથી સં. ૧૯૮૩માં અમદાવાદના શેઠ જમનાભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org