________________
( ૨ ) ૬૩ કપૂરવિજયગણું–જન્મ પાટણ પાસે વાગડ ગામમાં સં. ૧૭૦૯ માં થયે, ૧૪ વર્ષની ઉમરે ૧૭૨૩ માં દીક્ષા લીધી, ૧૭૭૫માં પાટણથા સ્વર્ગવાસ, તેમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી તે ઘણા પ્રભાવિક પુરૂષ હતા, તેમને વૃદ્ધિવિજય ને ક્ષમા વિજય એમ બે શિષ્ય હતા.
૬૪ ક્ષમાવિજય ગ૦–તેમના બે શિષ્ય (જિનવિજય ને જશવિજય) બીજા જશવિજય ગણીને શુભવિજય, તેમના વીર વિજય, (જેઓ વિવિધ પ્રકારે પૂજાઓના રચનાર હતા.)
૬૫ જિનવિજય ગ–તેમના અમૃતવિજય, તેમના ગુમાનવિજય, તેમના ધનવિજય, તેમના રંગવિજય, તેમના વિનયવિજય, તેમના ઉમેદવિજય ગણે તેમના ખાંતિવિજય ગણું. - ૬૪ ઊત્તમવિજય ગઢ-તેમના પવિજય ગણી, તેમની બીજી હકીકત મળી નથી.
૨૭ પદ્યવિજય ગ૦-તેમના શિષ્ય રૂપવિજય તેઓશ્રી ૧૮૪૩ માં હતા. તેમની વધુ હકીકત મળી નથી.
૬૮ રૂપવિજય ગઢ-તેમના બે શિષ્ય (અમીવિજય ને કીર્તિવિજય) અમીવિજયથી નીતિસૂરિ તથા ધર્મવિજય પંન્યાસની પટાવળી ચાલે છે. - ૬૯ કીર્તિવિજય ગ૦-જન્મ સં. ૧૮૧૬ ખંભાત, જ્ઞાતે વીશા શ્રીમાળી, તેમના ચાર શિષ્ય, કસ્તુરવિજય ગ૦, ઉતવિજયજીવવિજય ને માણેકવિજય.
૭૦ કસ્તુરવિજય ગ૦– જન્મ ૧૮૩૭ પાલણપુર, વીશા પરવાળ, દીક્ષા ૧૮૭૦.
- ૭૧ મણિવિજય ગ૦-જન્મ ૧૮પર અઘાર ગામે, વિશાશ્રીમાળી, પિતા જીવનદાસ, માતા ગુલાબબાઈ, ૧૮૮૭ માં દીક્ષા કીતિવિ ગણી હસ્તક, પંન્યાસ ૧૯૨૩, સ્વર્ગવાસ સં. ૧૯૩૫. આ મહાપુરૂષથી સાધુ સમુદાયની વૃદ્ધિ થઈ છે.
૭ર બુટેરાયજી –-બુદ્ધિવિજય ગણું–જન્મ પંજાબ ૧૮૬૩, જ્ઞાતે શીખ, દંઢક દીક્ષા ૧૯૧૦, સંવેગી દીક્ષા ૧૯૧૨, તેમના સાત શિવે મુળચંદજી, વૃદ્ધિચંદજી, ખાંતિવિજય, આત્મારામજી, નીતિવિજય, આનંદવિજય અને ખેતીવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org