________________
મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, બળદ, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર તું તે દેવામાંથી છુટે થઈ શકીશ નહીં
હે મુનિ ! જે તું ગુણ મેળવવા યત્ન કરતો નથી તે પછી જેઓ તારી ગુણસ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે, તેઓ જ જ્યારે તું કુગતિમાં જઈશ, ત્યારે તને ખરેખર હસશે અથવા તો પરાભવ કરી.
હે મુનિ! તારી પટજાળથી રંજન થયેલા લેકે તને દાન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતા નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તેઓ લુટી જાય છે.
હૈ મુનિ! વસ્ત્ર, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો, શ્રી તીર્થંકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે, તે છતાં મંદબુદ્ધિવાળા મૂઢ છે, વધારે મેહમાં પડીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે, તેઓને ખરેખર ધિકાર છે !! મૂર્ખ માણસ વડે અકુશળતાથી વપરાયેલું શસ્ત્ર, (હથિયાર) તેના પોતાના જ નાશનું નિમિત્ત થાય છે.
હે મુનિ ! સંયમ ઊપકરણના બહાનાથી, પુસ્તક વિગેરે વસ્તુઓને તું બીજા ઉપર ભાર મૂકે છે, પણ તે ગાય, ગધેડા ઉંટ, પાડા વિગેરેનાં રૂપે તારી પાસે લેવરાવીને ઘણુ કાળ પર્યત તને ભાર વહન કરાવશે.
હે મુનિ ! સંયમ પાળવાના કષ્ટથી બહી જઈને, વિષયકષાયથી થતા અલ્પ સુખમાં જે તે સંતેષ પામતે હોય તે પછી તિર્યંચ નારકીનાં, આગામી દુઃખો સ્વીકારી લે, અને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઈચ્છા તજી દે.
પ્રકરણ રત્નાકર ચેાથે ભાગ-મુનિસુંદરસૂરિ.
અગીયાર લાખ શ્રાવક-શૈશાળાના અગીયાર લાખ (૧૧૦૦૦૦૦) શ્રાવક હતા.
ભવાભિનંદીજીવ. પાંચ ઇન્દ્રિયના વિષયે–દુખકારી છે, છતાં જે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org