________________
ચાર ધ્યાને ગતિ-આને રૌદ્ર નર્ક તિર્યચ, ધર્મ મનુ દેવ ધાર;
શુકલે દેવકે શિવસુખ, અનુક્રમ એ અવધાર. શુકલધ્યાનમાં– ખંતી માર્દવને આજંવ, મુક્તિ તે ચેથી ગણ; આલંબન. સાચાં તે શુકલ ધ્યાનમાં, ચાર એ આલંબન.
વળી બીજાં ચાર ધયાન. તે ચારના નામ-પિંડ પદસ્થ રૂપસ્થને, રૂપાતીત ને રાખ;
ધ્યાન આ ચો આખીયાં, શાસ્ત્ર પૂરે શાખ. સ્થાનના તિ ભેદ-શીર્ષક શંબા ને વળી, ઘંટક ત્રીજે ભેદ,
ધાર ભેદ તે ધ્યાનના, એની દિલ ઊમેદ.
(૬) કાયોત્સર્ગ. દેહોત્સર્ગ કષાયોત્સર્ગ, ઊપધ્યેત્સર્ગ એમ;
ભત્સર્ગ તે કર્મ ત્યાગે, ચાર ચિંતો તેમ. ખુલાસે–દેહને ત્યાગ, કષાયને ત્યાગ–ઉપધીને ત્યાગ અને ભવમાં ભમાવનાર કર્મોનો ત્યાગ એમ ચાર ભેદ ઉત્સર્ગના જાણવા.
એ છ પ્રકારે અત્યંતર તપ જાણવું–આ છ વસ્તુઓ આત્મસ્વરૂપનું મૂળ કારણ છે. જેને આત્મસ્વરૂપ ઓળખવાની ઈચ્છા હોય તેજ આ છ વસ્તુઓ આરાધી શકે છે. બાહ્ય તપની જેમ આ તપ દેખાદેખીથી થઈ શકતું નથી-ઇતિબાર પ્રકાર.
સાધુની બાર પ્રતિમાઓ. તેની સમજણ- એકથી ચડતા માસે, કરે માસ તે સાત,
સાત સાત અહોરાત તિ, અને એક અહેરાત. છેલી એક જ રાતની, એમ પ્રતિમા સુબાર, સાધુ સાદરે આદરો, શાસ્ત્રથી ગ્રહી સાર,
(૨૮ માસ, ૨૨ અહેરાત ને એક રાતની.) આચાર્યના ગુણ-છત્રીશ છત્રીશી ગુણ ગણુ, આચારજ અવધાર; ૧૨૬ બાર સે છત્રુ ગુણ ગણી, વદે વારંવાર
ચૈત્રી કાઉસ્સગ્ન-બાર માસે કાઉસગ્ન કરવાને વિધિ. ચૈતર શુદિ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩–૧૪ અથવા ૧૩-૧૪૧૫ એ ત્રણ દિવસે એ હંમેશાં દેવસિક પ્રતિક્રમણમાં સઝાય કહ્યા પછી આ કાઉસ્સગ કરે. પ્રથમ ઇરિયાવડિયા કહી, લોગસ્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org