________________
(૧૦૩) શતા બધે પ્રશ્ન કરે સમજે તેવું જ વદે, ગર્વ ત્યાગ ધર્મવંત સંત સુજાણ છે.
શ્રોતાના ૧૪ ગુણ ભક્તિવંત મીઠાબેલો અંહકાર રહિત ને,
શ્રવણમાં રૂચી સારી ધીરતાનું ધ્યાન છે; એક ચિત્ત સુણનાર જેવું સુર્યું તેવું કહે,
પ્રશ્નકાર સાંભળેલા શાસ્ત્ર સારે જાણે છે, ધર્મ કામે ન પ્રમાદ દતારપણુએ દિલ,
ગુણજ્ઞ ને નિંદાદિકે સદા એ અજાણ છે, દોષથી રહિત દાગે શ્રોતા ચદ ગુણે આવે, લલિત જે લખ્યા ગુણ હોય તે પ્રમાણે છે.
વૈદ ગુણસ્થાન,
મનહર છંદ. મિથ્યાત્વ ને સાસ્વાદન મિશ્ર અવિરતિ સમ્યફ,
દેશવિરતિ શ્રાવક સાધુ છઠ્ઠ (પ્રમત્ત) પાય છે; અપ્રમત્તદશા જુજ નિવૃતિ અનિવૃત્તિનું,
સૂક્ષ્મસં પરાયે અલ્પ કષાય કરાય છે; ઉપશાંત મોહનીયે ખાસ ત્યાંથી પડે ખરો,
ક્ષીણમે છેકષાયને કર્મો ક્ષય થાય છે, સયોગી કેવળજ્ઞાન અગી લલિત પાંચ, હરવ અક્ષરે ગણતાં જીવ મોક્ષે જાય છે. ૧
ચંદ મહાવિદ્યા.
મનહર છંદ. આકાશગામિની અને પરકાય પ્રવેશીની,
રૂપ પરાવર્તિની ને તંભિની કહાય છે; મોહિની સુવર્ણસિદ્ધિ રજત ને રસસિદ્ધિ,
બંધ મોક્ષની ને શત્રુ પરાભવિ ગાય છે; ૧ આ ચૌદ ગુણસ્થાનમાં એક ચૌદમું અયોગી ગુણસ્થાન આત્માના ઘરનું છે અને બાકીના તેર તે તે પુગલના ઘરના છે. ૨ ચાર ઘાતક (નાના દર્શના મોહની અંતરાય ) નો ક્ષય થાય છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org