________________
( ૧૦૧) જઈ વચ્ચે કલ્પિત ગોઠવી નકામા કરે તે પહેલો ભેરી ભાગનાર જે નકામો જાણવેને ફરીથી જેણે ભેરી સાચવી તેમ સૂત્ર-અર્થને સાચવી રાખે તે રોગ જાણો.
૧૪ આભીરી-ધી વેચવા ગએલ ભરવાડને ભરવાડણ ઘીના માપ એક બીજાને આપતાં એક ઘાડે કુટી ગયે, તે કારણે બેઉ આપસ આપસ લી પડ્યાં. રહેલ બધું ઘી ઢળાઈ ગયું ને મોડું થવાથી રસ્તામાં લુંટાયા, તેમ તો શિષ્ય નકામો જાણવો અને જેઓ લડ્યા વિણ ઢળેલ ઘી સાચવી લઈ લીધું ને બંને પોતાની ભૂલ કબુલ કરીને વેળાસર ઘેરે પણ ગયાંને લુંટાયાં નહિ. તેમ ગુરૂ ઉપગ અભાવે કાંઈ અન્યથા કહ્યું હોય, તેથી શિષ્ય પણ અવળું પઠણ કરવાથી ગુરૂ કહે કે, મેં ભૂલથી તને કાંઈ અવળું સમજાવ્યું છે, માટે આમ પઠણ કરે ત્યારે શિવે કહ્યું કે આપે બરાબર સમવ્યું હશે, પણ મારી કુબુદ્ધિથી અર્થ ધાર્યો નહીં, એ શિષ્ય એકાંતે યોગ્ય છે. ઇતિ ચિદ દ્રષ્ટાંત [ રત્નસંચયગ્રંથે]
- સાધુના ચૈદ ઉપકરણ ૌદ ઉપકરણ– પાત્ર ઝોળી કાબળખંડ, ચવાળી પેલે પંચક
પાત્ર વિંટણ ગુચ્છા મળી, સાત પાત્રને સંચ. તી કપડે એક ઉનને, રજોહરણ મુખવશ્વ
માત્રક ચળપ મળી, ઓધિક ચિદે અત્ર. ઉપગ્રાહીક ઉપચંદ ઉપકરણ ચિંતવ્યો, સહી સાધુને સાફ
જેગ જોઇતા જે ખપે, મૂચ્છ વિણ તે માફ. ૧૪ ઉપકરણને ખુલાસ-પાત્ર, ઝાળી, પાત્ર મૂકવા કામળ ખંડ, પાયકેસરીયા (ચરવાળી), પલ્લા, રજસ્ત્રાણ. (પાત્રવીંટણું) ગેચ્છા, એ સાત પાત્ર પરિકર છે, ત્રણ પ્રછાદક કપડાં (બે સુતરાઉ ને એક ગરમ) એ. મુહપતિ, માત્રક અને ચલપટ્ટ એ કુલ ચદ થયાં. પ્રથમનાં ૧૨ જિનકીનાં ને માત્રક ને લપટ્ટો મળી ચિદ સ્થવિરકપીના જાણવા. આ ઔધિક ઉપકરણ ગણાય, તે શિવાય બીજા ખપ પૂરતાં જે રાખવાં પડે તે મુછ વિણ રાખવા છુટ છે, તેને ઉગ્રાહિક ઉપકરણ કહેવાય.
૧ માત્ર કરવાનું ભાજન ૨ એટલાં તે જોઈએ. ૩ સંયમ અર્થે બીજની જરૂર હોય તે મૂછ રહિતપણે રખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org