________________
($10)
આઠે વ્યાણ—ઈંદ્ર ચંદ્ર કાશી કાષ્ઠન, પીસલી શાકટાયન; પાણીનીય જૈન અમર, અડ વ્યાકરણુ તે ગણુ. આઠ નિન્દ્વવ—તેમના મત અને સમય
પહેલા જમાલિ– તે મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૧૪ મે ૧ થયા. તે મહાવીરસ્વામીની બહેન સુદ નાના પુત્ર અને તે મહાવીરસ્વામીની પુત્રી પ્રિયદશ નાને પરણ્યા હતા. તેણે એક સમયે વસ્તુ ઉપજે નહિ, પણ વસ્તુ ઉપજતાં ઘણા સમય લાગે એવી સદ્ગુણા રાખી હતી. તે ભગવાનથી જુઠ્ઠો વિચરી છઠ્ઠ અઠ્ઠમાદિ તપ સહિત ચારિત્ર પાળી છેવટ ૧૫ દિવસનુ... અનસન કરી કાળ કરી ૧૩ સાગરોપમ આયુવાળા કિવિષી દેવ થયા, ત્યાંથી ચ્યવી ઉત્સત્રપ્રરૂપણાને લીધે ઘણા કાળ ભવભ્રમણ કરી શિવપદ પામશે.
મીજો તિષ્યગુપ્ત—તે વીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ૧૬ મા વર્ષે થયે. તેણે આત્માના સર્વ પ્રદેશમાં છેલ્લા પ્રદેશે જીવ રહે છે એવી સદ્ગુણા રાખી હતી. તેને-આમલ કલ્પાયે મિત્રશ્રી શ્રાવિકાના ઘરે વહેારાવવાના વખતે પ્રતિમાપથી શુદ્ધ થયા.
ત્રીજા અષાડાભૂતિના શિષ્યા—તે વીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષ થયા. તેમણે સંયત તથા અસયત ઇત્યાદિક સવે પદાર્થો નિશ્ચયનયે કરી અવ્યક્ત છે, એવી સહા રાખી હતી. તેણે રાજગૃહીના ખળભદ્ર રાજાની ધમકીના ભયથી પ્રતિબેાધ પામી આલાચના કરી.
ચેાથેા અદ્યમિત્ર—તે વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે થયેા. તેણે સ` પદાર્થો ઉત્પન્ન થયા પછી તેને ઉમ્મેદ થાય છે એવી પ્રરૂપણા કરી, તેથી ગુરૂએ કાઢી મૂકયા. તેને રાજગૃહીના શ્રાવકે એ મારવાથી ખાધ પામી પ્રભુની વાણી અંગીકાર કરી,
પાંચમા ગાંગદેવ—તે વીર નિર્વાણ પછી ૨૨૮ વર્ષ થયા. તે માગિરિના શિષ્ય ધનજીમના શિષ્ય હતા. તેણે એક સમયે જીવ એ કિરિયા વેદે, એવી સદ્ભા રાખી હતી. તેને રાજગૃહીમાં મણીનાગ નામના યક્ષે મુદ્ગરના મારની ધમકી આપી તેથી એધ પામી શુદ્ધ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org