________________
કાળનું, ૨ અઈકાંત-કાલવર્તતા, ૩ કટિ સહિત-કેટિ સહિત, ૪ નિયત-નિશ્ચયે કરી, ૫ સાગારં–આગાર સહિત, ૬ અનાગારઆગાર રહિત, ૭ પ્રમાણ કૃત-કવલતપ પ્રમાણુતપ, ૮ નિરવિશેષ સર્વ તપ કરે, ૯ સંકેતિક-ગંઠસી મુઠસી આદિ, ૧૦ અદ્ધાપિરસી સાઢ પારસી.
પ્રદેશી રાજાએ કેશી ગણધરને કરેલ દશ પ્રશ્ન. આ દશ પ્ર––દાદા દાદી કુંભી ને, કૃમિ તેલ તીર જાણ
ખંડ દર્શન કંથ તેમ, પરંપર ધર્મ પ્રમાણે કેશી ગણધરે આપેલ દશ ઉત્તર, આ દશ ઉત્તર-વસ્ત્રીજાર અપવિત્ર સ્થાન, કુટાકારાગાર;
લેહગાળે અગ્નિ અને, જીર્ણધનુષ્ય તે ધાર. ચર્મમસકને અરાણ કાષ્ટ, વાયુદીપક વણાય; લેહભાર ને વાહિનર, ઉત્તરે દશ અપાય.
તે અત્તરનું વિવેચન - પ્રશ્ન –તમારા મતે મારા દાદા અધમી હતા, ને તે નરકે ગયા હશે, તે તે આવી મને પાપ કરતાં કેમ વારે નહી?
ઉત્તર–તમારી રાણેને કેઈ જારપુરૂષ સાથે દુરાચાર કરતી જોઈ હોય, તે તમે તેને દેહાંત દંડની શિક્ષા કરે, તે વખતે તે તેના કુટુંબને આવું નિંદ્ય કર્મ ન કરવા ઉપદેશ આપવા જવા ઈચ્છે તે તમે તેને જવાની રજા ન આપે, તેમ તે નરકથી આવી શકે નહીં.
પ્રશ્ન ૨-મારી દાદી જૈન ધમી હતી, તે તમારા મતે સ્વર્ગ ગયા હશે તો તે અહીં આવી મને ધર્મમાગે કેમ ન પ્રવર્તાવે ?
ઉત્તર–હે રાજા તમે નાહી, શણગાર સજી, દેવપૂજા કે ફરવા જતા હે ત્યારે તમને કોઈ અશુચિસ્થાને આવવા કે બેસવા સુવાનું કહે તમે તે ન કરે, તેમ તે દિવ્ય શરીરધારી દેવ આ મનુષ્ય લેકરૂપ અશુચિ સ્થાને આવે નહી.
પ્રશ્ન ૩–એક ચોરને મેં લોઢાની કુંભમાં નાંખી વાયુસંચાર ન થાય તેમ તેને મજબૂત બંધ કરી, ઘણુ વખતે જોતાં તે જીવ રહિત હતે, તે તે કુંભીને છિદ્ર પડ્યા વિના તે જીવ કેવી રીતે નીકળી ગયો? ઉત્તર–શિખર આકારના ઘરમાં વાયુને સંચાર ન થાય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org