________________
સંપ્રતિરાજાના રાસમાં આ ૧૧ પ્રશ્નોત્તર વિસ્તારથી આપેલા છે.
દશ ગુરૂભક્તિ-1 ગુરૂ આવે ત્યારે ઊભા થવું. ૨ બે હાથ જેડી ઊભા થવું. ૩ ગુરૂ આવે ત્યારે સામા જવું. ૪ આસન નિમત્રણ કરવું. ૫ આસન પાથરી આપવું. ૬ આવ્યા પછી ભક્તિ કરવી. ૭ તેમના ગુણ ગાવા. ૮ સત્કાર કરવો. ૯ સન્માન કરવું ૧૦ ગુરૂ જાય ત્યારે મૂકવા જવું.
દશ પ્રકારે સ્થવિર–૧ ગ્રામ સ્થવિર. ૨ નગર સ્થવિર. ૩ દેશ સ્થવિર. ૪ કુલ સ્થવિર. ૫ ઘર સ્થવિર. ૬ ગણિ સ્થવિર. ૭ સંઘ સ્થવિર. ૮વય સ્થવિર. ૯ સૂત્ર સ્થવિર. ૧૦ વતદીક્ષા સ્થવિર.
દશ જાણવા લાયક- એક વાળને અગ્ર ભાગ આકાશાસ્તિકાયની અસખ્યાતી શ્રેણિને અવગાહી રહેલ છે. ૨ એક એક શ્રેણિમાં અસંખ્યતા પ્રતર છે. ૩ એક એક પ્રતરે અસંખ્યાતા નિગેદના ગેળા છે. ૪ એક એક ગોળે અસંખ્યતાશરીર છે. ૫ એક એક શરીરે અનંતા જીવે છે. ૬ એક એક જીવે અસંખ્યાતા પ્રદેશ છે. ૭ એક એક પ્રદેશે અનંતી કર્મવર્ગણા છે. ૮ એક એક કર્મ વગણમાં અનંતા પરમાણું છે. હું એક એક પર માણમાં અનંતા–વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાય છે. ૧૦ એક એક પર્યાયે અનંતા કેવળીના પર્યાય છે. - જ્ઞાનીના દશ લક્ષણ–૧ ક્રોધ રહિત. ૨ વૈરાગ્યવંત ૩ જિતેંદ્રિય. ૪ ક્ષમાવંત. ૫ દયાવંત. ૬ નિર્લોભી. ૭ દાતાર ૮ ભય રહિત. ૯ શોક સંતાપ રહિત. ૧૦ સર્વજનપ્રિય.
દશને સંગ ત્યાગ–૧ પાસસ્થાને. ૨ એસન્નાને. ૩ કશીલિયાને. ૪ સંસક્તને. ૫ સ્વછંદીને. ૬ નન્હવને. ૭ કદાગ્રહીને. ૮ અનીતિ કરનારને, ૯ અન્યમાગીને. ૧૦ વામમાર્ગીયને.
દશ પ્રકારને લેચ-પાંચ ઈદ્રિના વિષયથી અને ચાર કષાયથી વિરમણ તે નવ પ્રકારને ભાવ લોચ અને દ્રવ્યથી દશમે કેશને, તે દશ પ્રકારને લોચ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org