________________
( ૫ )
દવિધ ચક્રવાળ સામાચારી સામાચારી નામ——Jછાકાર મિથ્યાકાર, તથાકાર આવશ્યક; નૈષધિકી આપૃચ્છના, સાતમે પ્રતિસ્પૃચ્છ. છંદણા ને નિમ ંત્રણા, ઊપસ’પદા જાણ; ચક્રવાળ સામાચારી, પ્રવચન સાર પ્રમાણુ, સુનિને ભાજન માટે—પ્રાર્થના કરવામાં આવે તે છંદના અને જ્યારે મુનિ ગ્ર ુછુ ન કરે ત્યારે નિમંત્રણા, તથા રાત દિવસ ચક્રની પેઠે ભમ્યા કરે તે ચક્રવાળ, જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભ માટે કોઇ મહુશ્રુત પાસે જવાય તે, ઉપસ ́પત્ સમાચારી જાણવી, દશ પ્રકારની સામાચારી—૧ ભિક્ષા. ૨ પ્રમાજના. ૩ ઈયોપથિકી. ૪. આલાચના. ૫. લેાજનવિધિ. ૬ માત્રક શુદ્ધિ. ૭ વિચારી. ૮ સ્થડિલ. ૯ આવશ્યક. ૧૦
આઘ સામાચારી—તે આઘનિયુકિત ગ્રંથમાં કહી છે, ત્યાંથી જાણી લેવી.
પવિભાગ સમાચારી—તે જીતકલ્પ તથા નિશીથાર્દિક છેદ્ય ગ્રંથામાં તેને ભલા સાધુના આચરણે કહી છે તે.
દશ પ્રાયશ્ચિત--આલેાચન પ્રતિક્રમણ ામશ્ર, વિવેક ને કાઉસગ્ગ, તપ છંદ ભૂલ અનવસ્થાષ્ય, પરાંચિત્તે દશ લગ. તે દશ પ્રકારના ગુણી પાસે આલેાવે—૧ જાતિવત પાસે, ૨ કુલવંત પાસે, ૩ વિનયવંત પાસે, ૪ જ્ઞાનવંત પાસે, પદનવત પાસે હું ચારિત્રવત પાસે, ૭ ક્ષમાવત પાસે, ૮ ઇંદ્રિયદમન કરવા વાળા પાસે, ૯ માયારહિત પાસે, ૧૦ પશ્ચાતાપ નહિ કરવાવાળા પાસે. સત્યના પ્રકાર-જનપદ સંમત સ્થાપના, નામ રૂપ પ્રતીત્ય; વ્યવહાર ભાવ ચેાગઉપમ, દશ પ્રકારનું સત્ય. તે દશે સત્ય હૃષ્ટાંત સાથે.
મનહર છંદ.
કુકણે પાણીને પીચ કહે જનપદ સત્ય,
કમળ પંકજ કહે સંમત તે જાણુવું; પ્રતિમા વિગેરે તે તેા સ્થાપના સત્ય કહાય,
કુળ વૃદ્ધિ નહિ છતાં નામ સત્ય ઠાણુવું; ૧ આના વધુ ખુલાસા આ છઠ્ઠા ભાગના ૮૯ પાને જુએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org