________________
( ૮ ) છઠ્ઠો રેહગુપ્ત–તે વીર નિર્વાણ પછી ૫૪૪ વર્ષે ગુખસૂરિને શિષ્ય છે. તેણે પરિવ્રાજકના વિવાદમાં નેજીવની પ્રરૂપણ કરી તિરાશીક મત થાય તેની માફી નહિ માગવાથી ગુરૂએ કાઢી મૂક્યું. પછી તે વિશેષિક મતધારી .
સાતમે ગેખામહિલ–તે વીર નિર્વાણ પછી ૫૮૪ વર્ષે થયે. તે આરક્ષિતસુર્યસૂરિને શિષ્ય થાય. તે અબદ્ધ સ્પષ્ટ કર્મવાદી થયે, એટલે કર્મ જે છે તે આત્માના પ્રદેશ સાથે (અબદ્ધ કે સ્પણ) મળ્યા નથી, પણ સર્પ કંચુકીવત્ ફરસ માત્ર છે. એવી પ્રરૂપણ કરી. તેને આચાર્યો સમજાવ્યા છતાં ન માનવાથી સંઘે અને આચાર્યો તેને બહિષ્કાર કર્યો.
આ પ્રમાણે સાત નિહોનું વર્ણન કર્યું, તે સર્વે જિનેશ્વ૨ના સ્વલ્પ વચનના ઉત્થાપક હતા. હવે ભગવાનના ઘણા વચનને ઉલ્થ પક દિગંબર મત કાઢનારનું સ્વરૂપ કહી બતાવે છે.
આઠમો શિવભૂતિ-( સહસમલ)-તે મહાવીર નિર્વાણ પછી ૬૦૯ વર્ષે થયે. તે કૃષ્ણસૂરિને સ્વયમેવ કપડાં પહેરી લીધેલ શિષ્ય થયે. ગુરૂએ બે પ્રકારે જનકલ્પની વ્યાખ્યા કરી, ત્યાં તેને પરિગ્રહને સર્વથા ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે, એમ કહી દિગંબર મત અંગીકાર કર્યો. તેની વિશેષ હકીકત ઉતરાધ્યયન આદિક ગ્રંથેથી જાણી લેવી. ત્યાં વિસ્તારે સમજાવી છે.
તે સિવાય પણ બીજા મૂર્તિ ઉથાપક આદિ ઉસૂત્રપ્રરૂપક નિહુવે છે, તે ગીતારથ પુરૂષોથી સમજી જાણ લેવા. તેમ આ સર્વેની વિસ્તારે હકીકત પણ ઉત્તરાધ્યયનાદિક બીજા ગ્રંથોથી જાણી લેવી. ઈતિનિહુવા
નવ વસ્તુની સખ્યા. નવકારે નર્ક ટબેનરક ટળે નવ લાખથી, નિરમળ ગણ નવકાર,
ભાવ ભલાને ભેળવે, પમાય ભવને પાર.
શીલની નવ વાડ વર્ણન. ૧ પશુ, નપુંસક અને સ્ત્રી રહિત સ્થાનકે રહેવું. ૨ સ્ત્રીની કથા વાતો સાથે કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org