________________
બીજા પાસે કરાવવું તેના પણ બે છે ભેદ,
સ્વજન તિર્યંચ અને પરનું જણાવે છે; સ્વતિયચની જયણું સ્વજન તિર્યંચ ત્યાગ,
શ્રાવકનું ચેથું વ્રત સવાયું ગણાવે છે, ચોથું વ્રત શ્રાવકનું વાવશે રહ્યું અને, સાધુનું તે વીશવશા લલિત લખાવે છે.
પરિગ્રહપ્રમાણ વ્રત, પરિગ્રહના બે ભેદ બાહા અને અત્યંતર,
અત્યંતર જ્યણથી બાહ્ય દશ થાય છે, બાહ્યના તે બે છે ભેદ અ૯પ તે પ્રમાણપત,
વધુ વિણ પ્રમાણને ગણતાં ગણાય છે વધુને છે ત્યાગ અને અ૫ની જયણું તેથી,
પાંચવશા રહે હવે તે સમજાવાય છે; પ્રમાણે પેતે બે ભેદ સ્વ એમજ પર અથે,
સ્વની છે જયણ પરે અઢી ગણાવાય છે. બીજાના અર્થે બે ભેદ સ્વજન ને પરજન,
સ્વજનને ભેદ અહીં એણી પેટે આ છે; સ્વજન પુત્રપુત્રાદિ બાંધવ વિગેરે જાણે,
સ્વજનને હેતુ એમ અહીં તે પ્રમાણે છે; સ્વજનની જયણા ને અન્ય માટે કર્યો ત્યાગ,
તેથી સવાવશો તેમ પરિગ્રહ માન્ય છે, પાંચ વૃતે સદા માટે સાધુ વિશવશા પાળે, સવાવશો લલિત તે શ્રાવકો જાણે છે.
પાંચ મહાવ્રતના ઉપર ભાંગા. પ્રાણાતિપાતના ૮૧ ભાંગા-પાંચ સ્થાવર, ત્રણ વિગલેંદ્ધિને એક પંચંદ્રિ એ નવને મન, વચન, કાયાએ ગણતાં સતાવશ થાય, તેને હણે નહી, હણાવે નહી, હણતાને અનુદે નહી તેમ ગણતાં એકાશી થાય.
મૃષાવાદના ૩૬ ભાંગા-કોધ, હાસ્ય, ભય, ને લાભ એ ચારને મન, વચન, કાયાએ ગણતાં બાર થાય, તેને જૂઠું બોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org