________________
( ૧૫ ) એક સાધુ એક સાધવી સાથે રહે-દુષ્કાળમાં માર્ગમાં અટવી આવે તો એક બે રાત્રી રહે, નગરમાં સ્થાન નહિં મળે તે એક બે રાત રહે, વિહાર કરતાં સૂર્યાસ્ત થયેલ હોય તે નાગકુમાર યક્ષ વિગેરેના મંદિરમાં રહે, સાધુ સાધ્વી વિહાર કરતાં ચાર વસા, પાત્ર ખેંચી લે તેમ હોય તે રહે, અનાર્ય ઉપસર્ગ કરે તે શીલ રક્ષણે ભેગા રહે તે વાંધો નથી,
પાંચ કારણે સાધ્વીને સંઘ કરવા ભગવાનની આજ્ઞા છે-સાધ્વીને હાથી સુંઢમાં લઈને જતો હોય તો છોડાવવા,
ખાડામાં પડતી બચાવવા, પાણીમાં ડુબતી બચાવવા, ભ્રમરી આવતી બચાવવા, “ચઢી આવતી બચાવવા કારણે–
પાંચ કારણે સાધુ સાધ્વીની સંભાળ કરે–સંયમથી પડેલ મન વાળીને સ્થિર કરવા, અત્યંત રોગથી પીડીતને સ્થિર કરવા, વાયુથી પીડિતને સ્થિર કરવા, યક્ષના પરવશપણામાં પડેલને સ્થિર કરવા "પુત્ર તથા તેની માતાએ સંયમ લીધા હોય તેની.
પાંચ સાથે આહાર પાણું નહિ કરવા–અકાર્ય કરી ન આવેતે, પ્રાયશ્ચિત ન લેવે તે, પ્રાયશ્ચિત લઈ રાખી મૂકે તે, *પ્રાયશ્ચિત પુરૂં કરી ન આપે અને “ગુરૂથી ઉપરવટ ચાલે તે.
છ વસ્તુની સંખ્યા. પદ્રવ્યનો સ્વભાવ.
મનહર છંદ. ચાલવામાં સ્વાય કરે ધર્માસ્તિકાય તે ખરે,
અધર્માસ્તિકાય સ્થિર રહે તે કહાય છે; અવકાશ આપે તેને આકાસ્તિ કહું એને,
દૂલાસ્તિકાય ચાર ભેદે પ્રરૂપાય છે, કાળ સમયાદિકથી પલ્યોપમ સાગરને, ' તેમ પૂર્વાદિ ઘણું તે આંકે ગણાવાય છે; છઠું જીવ દ્રવ્ય જાણે જ્ઞાન ચેતના લક્ષણે,
પહેલાના લલિત પાંચ અજીવ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org