________________
( ૪૨ ) સાધુ હંમેશા ચાર વાર સઝાય કરે તે- સવારની પડિલેહણમાં ધમ્મ મંગળની, ૨ સાંજની પડિલેહણમાં ધમ્મ મંગળની. ૩દેવસિક પ્રતિક્રમણ અંતની (કઈ પચ્ચખાણ પારતાં ધમે મંગળની) ૪ રાઇ પ્રતિકમણમાં ભરફેસરની.
ચાર વેદના પ્રકાર–૧ નારકીના જીવને મહાવેદનાને અપનિર્જરા જાણવી, ૨ સાધુનેમહાવેદના ને મહાનિર્જરા જણાવી, તે ગજસુકુમાલની પેઠે ૩ દેવતાને--અ૮૫ વેદનાને અ૫ નિર્જરા. ૪ સેલેસી કરણે ચાદમે ગુણઠાણે મહાનિર્જશ ને મહાનિર્જર ને અપવેદના..
આ ચાર શાથી શોભે–૧ પંડિત વિદ્યાર્થી, ૨ રાજા લશ્કરથી, ૩ વેપારી વેપારથી, અને ૪ સાધુ જ્ઞાનથી.
જિનકલ્પી ચાર ઠેકાણે બેલે—૧ કોઈ વસ્તુની યાચના કરતા, ૨ પૂછવા માટે, ૩ આજ્ઞા લેવા માટે, ૪ કોઈને પૂછવાથી ઉત્તર આપવા માટે
ચાર ગૌતમ–૧ ગૌતમ ગણધર તે શ્રી મહાવીરસ્વામીના શિષ્ય, ૨ ગોતમ બુદ્ધ-તે બૌદ્ધ ધર્મના ચલાવનાર, ૩ ગૌતમ ઋષિ તે વેદિક મતમાં થયેલા છે, ૪ ગતિમ તે એક નૈયાયિક મતમાં થયેલા છે.
ચાર પ્રકારના સાધુ–૧ પિતાનું ભરણપોષણ કરે, બીજાનું નહી તે જિનકપી, ૨ એકબીજાનું ભરણપોષણ કરે, પોતાનું નહી તે પરમ ઉપકારી સાધુ, ૩ એક પિતાનું તથા પરનું બનેનું ભરણપિષણ કરે તે સામાન્ય સાધુ, ૪ એક પિતાનું તથા પરનું ભરણપિષણ ન કરે તે દરિદ્ધિ સાધુ.
ચાર પકારને ધર્મ–૧ દાનધર્મ-ધન્નોશાલિભદ્ર અસંખ્ય અદ્ધિના ભેગી થયા, ૨ શિયલધમ-સુદર્શન શેઠ--કલાવતી આદિ, ૩ તપધર્મદ્રઢપ્રહારી, ઢંઢણ આદિ ઋષિઓ મોક્ષે ગયા, ૪ ભાવધર્મ–પ્રસન્નચંદ્ર, ઈલાચીકુમાર, કપિલશ્કદકના શિષ્ય ભરત, મારૂદેવાદિક.
ચાર પ્રકારની પહિમા–૧ સમાધિ પડિમા-તે સમતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org