________________
જીવવા ચાર
( ૪૧ ) વસ્તુની ઓળખ-વર્ણ બંધ રસ ફરસ છે, એ વસ્તુ એાળખાણ;
સમજી તે સર્વની કરો, પૂરી આપ પિછાન. સંજ્ઞાના પ્રકાર- આહાર ભય મૈથુન ને, પછી પરિગ્રહ લાર;
સંજ્ઞા ચાર સહુ જીવમાં, હેય તે હેયે ધાર. બેધના પ્રકાર-બાળસંસ્કાર પ્રધાને, પ્રજ્ઞા શાસ્ત્રપ્રબોધ;
તત્ત્વ નિશ્ચયને કહ્યો, ચાર પ્રકારે બોધ. ચાર કઠણ છે–રસના ઇઢિયે કઠણ, વ્રતે બ્રહ્મવત જાણું,
કમે હું મોહિની કહ્યું, મન ગુપ્તિમાંહિ માન. અભ્યાસ ને ત્યાગ-વજ્ઞાન અભ્યાસ કર, મમત્વ મનથી ત્યાગ,
પરિગ્રહ પાપનું મૂળ છે, ભજ ભાવે વીતરાગ. એ ચાર મૂળ છે—ધર્મ તે ધનનું મૂળ છે, રસનું પાણી રાસ;
ગુણનું વિનયને ગણે, ગર્વ વિનાશનું ખાસ, દરકાર નથી- દુઃખે ડરે સુખને ચહે, પુરણ જીવવા ખાર;
મરણતો ભય છે છતાં, દિલે નહિં દરકાર. ચાર કાલિકાચાર્ય અને તેમને સમય.
મનહર છંદ. વીરના નિર્વાણ પછી, ત્રણસો પાંત્રીશ વર્ષ,
કાલિકાચાર્ય પહેલા થયાનું કહાય છે; વળી વીરના પછી તે, ચારસો ત્રેપન વર્ષ,
કાલિકાચાર્ય બીજાનું નામ સંભળાય છે; વીર સાતસો ને વશ, શકેદ્રના પૂછવાથી,
નિગોદ સ્વરૂપ કહ્યું, ત્રીજા તે મનાય છે; વીર પછીનવસો ને, ત્રાણુ વર્ષે લલિત જે,
પાંચમની ચોથ કરી, ચોથા તે ગણાય છે. જે ૧ ચૌમાસી વિચાર–ચૌમાસી પુનમે હતી, તે ચૌદશની કીધ;
સંવત્સરી થઈ ચોથની, ત્યાંથી તેહ પ્રસિદ્ધ. ૧ તે તત્વાર્થસૂત્રના કર્તા ઉમાસ્વાતિના શિષ્ય હતા. તેમનું બીજું નામ
શ્યામાચાર્ય હતું. તેમણે પજવણસત્ર રચ્યું, તે વીર સં. ૩૭૬ માં સ્વર્ગ ગયા–૨ તે ગર્દમિલરાયઘાતક
ભય છે છતાં B
ચાર કાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org