________________ (171 ) ભીનમાલ–(શ્રીમાળનગર) અહીયાં 7-8 દેરાસર છે. શ્રાવકોનાં ઘર 400 ના આશરે છે, ચાર-પાંચ ઉપાશ્રય છે, અહીયાં વિરનિર્વાણ પછી 30 વર્ષે સ્વયંપ્રભસૂરિએ રજપુતેના વિશાશ્રીમાળીની સ્થાપના કરી તે આ સ્થળ છે, તે આબુથી 20 ગાઉ થાય છે. સાર–અહિં કેરેટના નાતડ મંત્રીએ સતરમાં પટ્ટધર વૃદ્ધદેવસૂરિના ઉપદેશથી એક કેરંટમાં અને બીજું સત્યપુર (સાર)માં જિનમંદિર બંધાવ્યા, અને બનેમાં શ્રી મહાવીર સ્વામીના બિંબ વીર સં. 15 અને વિક્રમ સં. 125 માં પધરાવ્યા. તેમણે કુલ 72 મંદિર બંધાવી ગુરૂશ્રીના હસ્તક પ્રતિષ્ઠા કરાવી ઘણે સારે લાભ લીધે છે. જાલેર–અહિયાં ગામમાં નવ મંદિર અને ગઢ ઉપર ત્રણ મંદિરે મળી કુલ બાર મંદિર છે, દેરાસરે રમણીય અને તીર્થરૂપ છે, અહિયાં ઊપાશ્રય ધર્મશાળાઓ વગેરે છે. રામણ–અહિયાં ઋષભદેવ તથા ચંદ્રપ્રભના મંદિરની પ્રતિષ્ઠા વીર સં. 1480 અને વિક્રમ સં. 1010 માં વડગચ્છ સ્થાપક છત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિએ કરી છે, તે સાથી 12 ગાઉ થાય છે, ત્યાં 8-10 શ્રાવકના ઘરે છે. ભીલડીયાજી–આ પાર્શ્વનાથજીની પ્રતિમાજીને શ્રેણિક રાજાએ સ્થાપેલી, તેની પ્રતિષ્ઠા શ્રીતમસ્વામીના હાથે થઈ કહેવાય છે, આ બારમા સૈકા સુધી તામ્રલિપ્ત નગર હતું, ત્યારપછી ભીમપલ્લી નામ પડયું, જ્યારે વિક્રમ સં. 1344 માં 47 મા પટ્ટધર સેમપ્રભસૂરિના કહેવા પ્રમાણે, આ નગર ભાંગ્યું ત્યારે ભયના લીધે પાશ્વનાથજીને ભેંયરામાં પધરાવેલા છે, પ્રતિમાજી ચમત્કારી છે, ફરીથી સં. 1872 માં મેતા ધર્મચંદ કામદારે જેની ભીલીયા અટક છે, એવા અણદા બ્રાહ્મણ પાસે ભીલી ગામ વસાવરાવ્યું, ને રાજકર માફ કરાવરા, ડીસાથી ઉત્તરે સાત ગાઉ થાય છે, અહી સં. 11 ના લેખની પ્રતિમાઓ, કુવા વિગેરે ઘણી નીશાનીઓ છે, અહીંથી રામસણ બાર ગાઉ થાય છે, અહીંથી ત્રણ ગાઉ જાલી ગામ છે, ત્યાં અષભદેવની પ્રતિમાજી છે, તે ચમત્કારી છે, બંને વહિવટ સા મહાજન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org