________________
(૧૮૩) કાકદી–અહિં પાર્શ્વનાથનું સં. ૧૫૦૪ માં બનેલું એક મંદિર અને ધર્મશાળા છે, સુવિધિનાથવા ચાર કલ્યાણક અહીં થયાં છે, ધન્ના કાકંદી સાધુ અહીના હતા.
ક્ષત્રિયકુંડ ગામ–જે હાલ લછવાડથી ઓળખાય છે, અહીં મહાવીરસ્વામીને જન્મ તથા પાસેના જ્ઞાતવન ખંડમાં દિક્ષા થઈ હતી. અહીં એક મંદિર ને ધર્મશાળા છે, પહાડ પર જતાં તળેટીએ બે મંદિર છે, પહાડ પર એક કેશ ચડાવ છે, ઉપર મહાવીરસ્વામીનું મંદિર છે.
અષ્ટાપદ–અહિંયાં ભરત ચક્રવર્તીએ-સુવર્ણનું મંદિર કરાવી રત્નમય વીશે જિનની સમાનાશાયે રચના કરી છે, પ્રથમ પ્રભુ અહીં મોક્ષ પામ્યા છે, રાવણે તીર્થંકર પદ અહીં બાંધ્યું, તિહાં જે જન જોજના અંતરે આઠ પગથીયાં છે, ગૌતમ સ્વામી સૂર્યના કારણેનું આલંબન લેઈ ઉપર ચડ્યા હતા, આ તીર્થ વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં આવેલું છે, ત્યાં કેઈથી જઈ શકાતું નથી. તીર્થ ગુણ સ્તવનાયે વિશ સ્થાનક પૂજાની વીશમી ઢાળ. દહે–તીરથ ચાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ;
પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ ઝહાજ.
ગિરૂઆરે ગુણ તુમ તણુ-એ-દેશી. શ્રી તીરથપદ પૂજે ગુણિજન, જેહથી તરિયે તે તીરથ રે, અરિહંત ગણધર નિયમા તીરથ, ચઉવિ સંઘ મહાતીરથ રે. શ્રી. ૧ લોકિક અડસઠ તીર્થને તજીયે, લોકોત્તર ને ભજિયે રે; લકત્તર દ્રવ્ય ભાવ દુ ભેદે, સ્થાવર જંગમ જજિયે રે. શ્રી. રા પુંડરિકાદિક પચે તીરથ, ચિત્યના પાંચ પ્રકાર રે;
સ્થાવર તીરથ એહ ભણજે, તીર્થયાત્રા મહાર રે. શ્રી. ૩ વિહરમાન વશ જંગમ તીરથ, બે કે કેવળી સાથ રે, વિચરતા દુઃખ દેહગ ટાળે, જંગમ તીરથ નાથ રે. શ્રી. જા સંઘ ચતુવિધ જંગમ તીરથ, શાસનને ભાવે રે, અડતાલીશ ગુણ ગુણવંતા, તીર્થપતિ નમે ભાવે રે. શ્રી. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org