________________
( ૧૦ )
૬ સભૂતિસૂરિ—માઢર ગેાત્રીય, ૪૨ વર્ષી ગૃહસ્થાવાસ, ૪૦ વર્ષી સામાન્ય સાધુ, ૮ વર્ષ યુગપ્રધાન, ૯૦ વર્ષાયુ પૂ કરી, વીર પછી ૧૫૬ વર્ષ વગે ગયા.
ભદ્રબાહુ—ભદ્રબાહુ ને વરાહમિહિર એ ભાઈ હતા, સંઘને નડતા ( વરાહમિહિર) વ્યંતરના ઉપદ્રવ ટ ળવા સાત ગાથાનું ઉવસગ્ગહર' બનાવ્યુ, તેમણે ૧૧ અંગ ઉપર નિયુક્તિયા રચી છે, ૪૫ વર્ષી ગૃહસ્થાવાસ, ૧૭ વર્ષ સામાન્ય સાધુ, ૧૪ વર્ષી યુગપ્રધાન, સર્વે ૭૬ વર્ષાયુ ભાગવી વીર પછી ૧૭૦ વર્ષે સ્વગે ગયા. સ્થૂલિભદ્રજી—જ્ઞાતે નાગરબ્રાહ્મણુ, (કાયથ) શકડાળ પિતા તે પાટલીપુરે (પટણામાં) નવમા નંદરાજાના મત્રી હતા, લાછલદે માતા, ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૪ વર્ષી વ્રતધર, ૪૫ વર્ષ યુગપ્રધાન, ૯૯ વર્ષે ૫ માસ ૫ દિવસ આયુ પૂર્ણ કરી, વીર પછી ૨૧૫ વર્ષે સ્વગે ગયા. તેમના વખતમાં ત્રણ વસ્તુના વિચ્છેદ થયા, વળી તેમના વખતમાં બાર વર્ષના દુકાળ પડ્યો, ત્યારે ચંદ્રગુપ્તનું રાજ્ય હતું.
૮ આય સુહસ્તિ—તેમને લાડુની લાલચવાળા એવા એક ભિખારીને ઉત્તમધારી દીક્ષા આપી, તે ખાઇ તે જ દિવસે અતિસારથી મરણ પામી ચદ્રગુપ્તના બિંદુસાર, તેના અશાક, તેના કુણુાલ નામે અંધકને ત્યાં સંપ્રતિના જન્મ થયા, તેમની વધુ હકીકત આ ભાગના અંતમાં જીવે. આ સુહસ્તિ પેાતાની પાટે એ શિષ્યાને સ્થાપી, ૫ દિવસનું અનસન કરી ૧૦૦ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૨૯૧ વર્ષે સ્વગે ગયા, તે મગષદેશે ફોલ્લાગ ગામે ઇલાપત્યા ગાત્રીય બ્રાહ્મણ હતા.
આય મહાગિરિ—તે વિચ્છેદ થયેલા જિનકલ્પને પાળતા, ૪ સાધુને સાથે લઇ કલિંગ દેશ કુમરગિરિ તીર્થ અનસન કરી, વીર પછી ર૪પ વર્ષ સ્વગે ગયા. તેઓ ૩૦ વ ગૃહવાસ, ૪૦ વર્ષ વ્રતપર્યાય, ૩૦ વર્ષ યુગપ્રધાન, તેમના ૪ શિષ્ય પૈકી બહુલ મુનિએ તે જિનકલ્પ શરૂ રાખી છેવટે દિગ અર નામથી પ્રસિદ્ધ થયા.
૯ આર્ય સુસ્થિત અને કાટિગચ્છઆ સુસ્થિત તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org