________________
( ૧૮ ) રચ્યા છે. તેમના શિષ્ય શ્રી જિનમંડણ ગણીએ ૧૪૯ર માં કુમારપાળ પ્રબંધની સંસ્કૃતમાં યોજના કરી.
૫ મુનિસુંદરસૂરિ–જન્મ વિ. સં. ૧૪૩૬, દીક્ષા ૧૪૪૩, વાચક. ૧૪૬૬ સૂરિપદ. ૧૪૭૯ તે વખતે વૃદ્ધનગરીને દેવરાજે મહત્સવમાં રૂા. ૩૨૦૦૦ હજાર ખરચ્યા સ્વર્ગ ૧૫૩ તેમણે દેલવાડામાં સંતિકર નામનું સ્તવન કરી, ગિની કૃત મરકીને ઉપદ્રવ દૂર કર્યો, તે હમેશ ૧૦૦૦ કલેક કઠે કરી લેતા ને સહસાવધાની હતા. તેમણે રાજાઓ પાસે ઘણી જીવદયા પળાવી છે તેમ ચેવિશ વાર વિધિથી સૂરિમંત્રનું આરાધન કર્યું.
પર રત્નશેખરસૂરિ -જન્મ ૧૪૫૭, દીક્ષા-૧૪૩, વાચક ૧૪૭, સૂરિપદ ૧૫૨ સ્વર્ગ ૧૫૧૭ પછી તેમની વિદ્વત્તાને લીધે ખંભાતમાં બાંબી નામના ભટે પ્રેરાઈ તેમને બાલસરસ્વતીનું બિરૂદ આપ્યું હતું. તેમણે શ્રાદ્ધવિધિ આદિક અનેક ગ્ર કર્યા હતા, તેમના વખતમાં વિ. સં. ૧૫૦૮ લુકાગચ્છ નીકળે, તે અમદાવાદના હુકા નામે લહીયાએ પુસ્તક લખવામાં ભુલ થવાથી, તેને ઠપકો દેતાં તેણે લીંબઈ જઈ ત્યાંના કારભારી લખમસીની સહાયથી, લીંબી રાજમાં ધર્મને ફેલાવે કર્યો, તેને ૧૫૩૩ માં ભાણે સાધુ થ, ૧૫૬૮ માં રૂપિ, ૧૫૭૮ માં જીવાજી, ૧૫૮૭ માં વૃદ્ધવરસિંહજી, ૧૬૦૬ માં વીરસિંહજી ૧૬૪ માં જસવંત થયે, તેમની ( ગુજરાતી–નાગરી-ઉત્તરાધી) ત્રણ શાખા થઈ.
પ૩ લક્ષ્મીસાગરસૂરિ–જન્મ-૧૪૬૪. દીક્ષા-૧૪૦. સુરિ ૧૫૦૮. - ૫૪ સુમતિસાધુ સૂરિ–તેમની કોઈ વિશેષ હકીકત મળી નથી. ( ૫૫ હેમવિમળમુરિ--તે એ શિથિલ સાધુઓ વચ્ચે રહી પિતાને આચાર સાચવી રાખે, તેથી કેટલાએક સાધુઓએ શિથિલપણું તજી દીધું, તેમ લંકામતના કેટલાક સાધુઓ સવેગી થયા. તે અવસરે સ. ૧૫૬૨ માં કડવા નામના એક વાણીઆએ કડેમત ચલાવ્યું ને ત્રણ થઈ માની. વળી સં૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org