________________
(૧૮૪) તીરથપદ ધ્યાવે ગુણ ગાવે, પંચરંગી રયણને લાવે રે થાળ ભરી ભરી તીર્થ વધા, ગુણ અનંત દિલ લાવે રે. શ્રી. દા મેરૂપ્રભ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે, વિજય સૈભાગ્ય લક્ષ્મસૂરિ સંપદ, પરમ મહદય પારે. શ્રી. ના
ક્યા ગામ કયા પાર્શ્વનાથ છે તે. કેસરીયા પાર્શ્વનાથભાદક (ભદ્રાવતી નગરી) માં ૨૩૦૦ વર્ષ પહેલાના છે, ઢીમા તાલુકે વાવમાં પણ છે. - કલિકુંડ પાશ્વનાથ–કલીકેટ પાસે, પાટણ ઢઢેરીયાપાડે, અને કુમારપાળના ચોમુખમાં, અમદાવાદ બહારલી વામાં ભમતીમાં, અને ચૌમુખજીની પળમાં છે.
કરેડા પાશ્વનાથ-તે ઉદયપુર અને ચિતોડ વચ્ચે કરેડા ગામમાં છે. પ્રતિમાજી ઘણા ચમત્કારી છે.
કલ્યાણ પાશ્વનાથ-વિસનગરમાં, વડેદરા મામાની પિળમાં, પેટલાદમાં, રાધનપુરમાં, આગલેડમાં અને ઉંદરામાં છે.
કાપરડા પાર્શ્વનાથ-તેજોધપુર રાજમાં કાપરડા ગામમાં છે.
ફર્કટેશ્વર પાર્શ્વનાથ-રાજપુરી નગરી પાસે તથા વઢવાણ શહેરમાં છે.
કુંડલપુર પાશ્વનાથ - કુંડલપુર ગામમાં છે. પ્રતિમાજી ઘણા જુના ને મનહર છે.
કંકણું પાશ્વનાથ–પાટણમાં છે. આ પાશ્વપ્રભુને કુલ ને પુલને હાર ચડાવવાથી વીંછી કરડતા નથી.
કેકા પાર્શ્વનાથ–પાટણમાં સં. ૧૨૬૨ કેકા શેઠને નામથી પ્રસિદ્ધ થયા છે.
કામીકા પાર્શ્વનાથ-તે પાર્શ્વનાથજી ખંભાયત બંદરમાં છે.
કંબોઈ પાર્શ્વનાથ–પાટણ શહેરમાં ઘીયાના પાડામાં, તથા કઈ ગામમાં છે.
ખામણું પાર્શ્વનાથ રતલામથી વશ ગાઉ ઊપર ભે પાવર ગામમાં છે ત્યાં છે, તીર્થ જુનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org