________________
( ૧૭ )
એશિયાને આફતમાંથી બચાવી હતી તેવુ' લખેલ છે, અહીં. શ્રાવકની વસ્તી નથી, દર શાલ ફાગણ સુદી ૩ મેળા ભરાય છે.
કોરટાજી—હાલ અહી છ દેરાસર છે, તેમાં એક ઉપર કહી આવ્યા તે શ્રી મહાવીર સ્વામીનું છે, તે એશિયાજીના દેરાસરજીની અને આ દેરાસરજીની પ્રતિષ્ટા એકી સાથે એ રૂપમાં કરી તે છે, એટલે લગભગ ૨૪૦૦ વર્ષનું પુરાણું તીથ છે, તેના [દ્વાર વિક્રમની ૧૩ મી સદીમાં નાહડ મંત્રીના પુત્ર ઢહેલે અને ૧૭ મી સદીના આરંભમાં વિરૂ નામના શ્રાવકે કરાવ્યેા છે, છતાં તે દેરાસર હાલમાં જીણુ સ્થિતિમાં છે.
ચંપાનગરી(ચંપાનાળા) અહીં વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણક, મહાવીરસ્વામીનાં ત્રણ ચામાસાં, કામદેવ શ્રાવક, કુમારન’દીસુવર્ણ કાર, સુભદ્રા સતી, અને સચ્ચ'ભવસૂરિથી દશ વૈકાલિકનું રચવું થયુ` હતુ`, ચંપાનાળા પાચતાં નજીક બે મદિરા આવે છે, એમાંયે વાસુપૂજયની મુર્તિ સ્થાપન કરેલી છે, ચાર ધ શાળાઓ છે, સુભદ્રા સતીયે ઊઘાડેલા ત્રણ દરવાજા જમીનમાં ભોંયરામાં માજીદ છે.
અજીમગંજ—મુરશીદાબાદ એ નજીક છે, પણ વચ્ચે ગંગાનદી વહે છે, પેલે પાર મદિરામાં જવા હાડીયેા મળે છે, અજીમગજ અને ગંગાપારના મદિરા-૭ અજીમગંજમાં, ૨ રામ આગમાં, ૪ આલુચરમાં, ૧ કીતિબાગમાં, ૧ મહીમાપુરમાં, ૧ કેટ ગેલમાં, ૧ કાસમ બજારમાં મળી કુલ સત્તર છે, જગતશેઠનુ અંધાવેલું કસોટીનું મંદિર હાલ વેરાન થયેલું, કેાઇ દેવીની મુતિ સહિત જોવામાં આવે છે.
કલકત્તા—અહીં કુલ નવ દેરાસર છે, દર શાલ કાર્તિકી પૂનમના રાજ અફીમ ચોરસ્તાના મંદિરમાંથી, મેાટી ધામધુમથી વરઘાડા નીકળી દાદાજીના પગીચે આવી ત્રણ દિવસ સુધી રહે છે. અહી રાયમહાદ્ન અદ્રિદાસજીનું મ ંદિર ભવ્ય અને જોવાલાયક છે. અહિંની કહેવાતી પંચતીર્થી
બિહાર પ્રાંતમાં નવાદા સ્ટેશનથી ૨૦ કાશના ઘેરાવામાં આ પંચતીર્થી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org