________________
( ૧૭૫) બંધાવતાં ૧૫૦૦૦ હજાર રૂપિયા ખરચ થયે કહેવાય છે, દર સાલ ચિત્ર વદી ૮ ના દિવસે મેળો ભરાય છે, અને ઘણા ઠાઠમાઠથી વડે ચડાવી જયાંથી ભગવાન નીકળ્યા છે, તે છત્રી સુધી જાય છે.
માંડવગ–અહીં એક મંદિર અને એક ધર્મશાળા છે, મૂળનાયક શ્રી સુપાર્વપ્રભુની ગાદીયે, હાલ શાંતિનાથ ભગવાન બીરાજમાન કરેલ છે, ને તેમને બાજુમાં બીરાજમાન કરેલ છે, તે પ્રતિમાજી ઘણા જુના ને જીર્ણ થવાથી લેપ કરેલ છે, માંડવગઢની આબાદી પહેલાં ઘણું જ સારી હતી હાલ તે નથી, મહુની છાવણી ઉતરી ત્યાં જવાય છે. અહિંથી પાવર ૧૨ કેશ થાય છે.
પાવર-–આ ઘણું જુનું તીર્થ છે, પહેલાં અહીં ઘણું દેરાસરે હતાં, તેમ ઘણું મોટી વસ્તીવાળુ નગર હતું, હાલ અહીં થોડા વર્ષો થયાં એક મોટું દેરાસર બંધાવેલ છે, તેમાં એક શ્રી શાંતિનાથજીની ૧૪ ફુટની સફેત ઉભી તેમ બીજી પણ પ્રતિમાઓ છે, આ પ્રતિમાજી ચમત્કારી છે, અહીથી રાજગઢ નજીક થાય છે.
રાજગઢ–-અહિં ચાર મંદિર છે, તેમાં એક મહાવીર સ્વામીનું (પર) દેરીનું છે, પ્રતિમાજી સુંદર છે, ઉપાશ્રય ધર્મશાળા વિગેરે પણ છે, શ્રાવકની વસ્તી છે.
પારાસલી–અહીં એક આદિશ્વર ભગવાનનું મંદિર છે, જેમાં અતિશય યુક્ત આશરે દોઢ હાથની પ્રતિમાજી બીરાજમાન છે, અસલ આ ગામ ઘણું મોટું હતું, હાલ અહીં દરસાલ ફા. સુદી ૪ થી તે આઠમ સુધી મેળે ભરાય છે. ફ. સુદી ૫-૬ બે દિવસે ધામધુમથી સ્વારી નીકળે છે, ને સ્નાત્ર ભણાવાય છે.
મકરસી –અહીં મકસી પાર્વનાથનું ભવ્ય મંદિર છે, મંદિરને ફરતી ત્રણ ભમતી અને ૪૨ જિનાલય વિગેરે છે. જિનાલયમાં ૧૫૪૮ ની સાલની પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓ છે, મમ્મી પાર્શ્વનાથની મૂતિ નીચે એક યરૂં છે, તેમાંથી તે પ્રતિમાજી નીકળ્યા હતા, મંદિર સુશોભિત ને જોવાલાયક છે.
ઉજજયની–(અવનતી નગરી) ઈંદરથી ૨૯ માઈલ છે, અહીં અવન્તી પાર્શ્વનાથજીનું મંદિર છે. મહાવીરસ્વામીના જમાનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org