________________
ભગુભાઈ તરફથી જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આ તીર્થ સાચા જિન તરીકે પ્રસિદ્ધ છે. ખેડાથી બે ગાઉ થાય છે.
ભરૂચ-(અશ્વાવબેધ અને સમળીવિહાર તીર્થ ) શ્રી મુનિસુવ્રતના ઉપદેશથી બેધ પામેલ અશ્વ, કાળ કરી દેવક ગ, ત્યાંથી ઉપગ દઈ સ્વસ્થાને આવી, શ્રી મુનિસુવ્રતનું તીર્થ સ્થાપ્યું. વળી તે જ સ્થળે ઘણે કાળ વ્યતીત થયે, એક વૃક્ષ પર બેઠેલ સમળીને કેઈએ બાણથી મારી તે નીચે પદ્ધ, ત્યાં કાઉસગ્નમાં રહેલા બે મુનિએ નવકાર સંભળાવ્યું, તે પ્રભાવથી તે સિંહલદ્વીપે રાજકુંવરી રૂપે ઉપ્તન્ન થઈ. ત્યાં તેને જાતિસ્મરણ થવાથી પૂર્વના આ સ્થાને આવી જીર્ણ થયેલા તે તીર્થને સુધરાવ્યું, ત્યારથી આ ઉપરના બે નામથી તીર્થ પ્રસિદ્ધ થયું.
ખંભાત સ્થંભન પાર્શ્વનાથ–સ્થંભણકમાં અભયદેવસૂરિને રોગ નિવારવા દેવીએ સ્વમમાં દર્શન આવી કહ્યું કે ખંભાત જાઓ, ત્યાં શેઢી નદીના કાંઠે પલાસના ઝાડતળે રેજ કપીલા ગાય દુઝે છે, ત્યાં નાગાર્જુને પાર્શ્વનાથજીની પ્રતિમા ભંડાર્યા છે, તેના હવણથી રેગ જશે. તે પ્રમાણે ખંભાત આવી ૩૨ લેકનું જયતિહાણ તેત્ર બનાવ્યું. તેને ૧૭ મે કલેક બેલતાં પ્રતિમાજી પ્રગટ થયા, અને તેનાં ન્હાવણથી રોગ ગ. સં. ૧૧૧૯માં દેરાસર કરાવી પ્રતિષ્ઠા કરી તેમાં પધરાવ્યા, તે વખતે ગુજરાતમાં ભીમદેવનું રાજ હતું, અહીયાં કુમારપાળને કરાવેલ જ્ઞાનભંડાર તથા ધર્મશાળા છે.
કાવી–ગંધાર–કાવી–ગંધાર જુદા છે, છતાં તીર્થ તે એજ નામથી પ્રસિદ્ધ છે, કાવીમાં સાસુ-વહુના બે દેરાસર છે. આ મંદિરે કીમતી. છે. અહીંયાં ધર્મશાળા છે.
અમદાવાદ–ઈસવી સન ૧૪૧૧ અહમદશાહે વસાવ્યું. અહીયાં લગભગ ૧૨૫ થી પણ વધુ મંદિર છે, તેમાં સને ૧૮૪૮ માં શેઠ હઠીભાઈનું બંધાવેલ બાવન જિનાલયનું ધર્મનાથ પ્રભુનું મંદિર મોટું છે, ૧૩–૧૪ પુસ્તકભંડાર, વિદ્યાશાળા, પાઠશાળા જેન બેડીંગ, આંબિલખાતું અને આણંદજી કલ્યાણજીની પેઢી વિગેરે છે.
ભાયણ–અહિંયાં સં. ૧લ્લ૦ ની સાલમાં કેવળ પટેલના ખેતરમાંથી કુ ખેદતાં ઘણું ચમત્કારથી મલ્લિનાથ ભગવાન બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org