________________
( ૮ ) સાત ભુવનમાં જિનચૈત્ય અને બિંબ. ૧ વિદ્યુતકુમારે-૨ અગ્નિકુમારે-૩ દ્વીપકુમારે-૪ ઉદધિકુમારે ૫ દિશિકુમારે-૬ વાયુકુમારે–૭ સ્વનિતકુમારે તે દરેકના ભુવનને વિષે ૭૬ લાખ ૭૬ લાખ જૈન ચિત્ય છે. અને તે દરેક ચૈત્ય ૧૮૦ જિનબિંબ છે. વાસુદેવના રત્ન-વાસુદેવનાં વર્ણવ્યાં, રત્ન રૂડાં સાત
ત્રેસઠ આંકથી તેહની, વિગતે જાણે વાત.
આઠ વસ્તુ વર્ણન.
સિદ્ધના આઠ ગુણ. જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, અવ્યાબાધ સુખસોય
અક્ષયસ્થિતિ અરૂપીપણું, અગુરુલઘુ અડ હેય. ૧ અનંતજ્ઞાન-જ્ઞાનાવરણીયકર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત
થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે. ૨ અનંતદશન-દર્શનાવરણીયકર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત
થાય છે. આથી કાલેકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. ૩ અનંતચારિત્ર–મોહનીયકમને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત
થાય છે. આમાં ક્ષાયક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રને સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા
અવસ્થિત રહે છે તે જ ત્યાં ચારિત્ર છે. ૪ અનંતવીર્ય અંતરાયકને ક્ષય થવાથી અનંત દાન, લાભ,
ભેગ, ઉપભેગને વીર્ય–શકિત પ્રાપ્ત થાય છે, તેથી સમસ્ત લેકને આલેક અને અલેકને લેક કરી શકે તેવી શકિત સ્વાભાવિક સિદમાં રહેલ છે, છતાં તેવી શકિત કદિ ફેરવતા નથી અને ફેરવશે પણ નહિ, કેમકે પુગળ સાથેની પ્રવૃત્તિ એ તેમને ધર્મ નથી. એ ગુણથી પિતાના આત્મિક ગુણોને છે તેવા ને તેવા રૂપે ધારી રાખે. ફેરફાર થવા દે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org