________________
( ૧૩૨ )
પુષ્કલાવતી ને વચ્છ સુવત્સ ને મહાવત્સ,
વાસાવતી રમ્ય એમ રમ્યક તે જાણીયે, રમણીમ ગલાવતી પદ્મસુપદ્મવિજય, મહાપદ્મ પદ્માવતી શંખ કુમુદાણીયે; નલિન નલિનાવતી વપ્રા સુવપ્ર ને મહા,
વપ્ર પ્રાવતી વલ્ગુ સુવલ્ગુ તે માનીયે. દુહા—ગંધિલ ગંધીલાવતી, પૂરવ પશ્ચિમ દીશ; જમૂદ્રીપ વિદેહમાં, લલિત વિજય ખત્રીશ. તે અત્રીશ વિજયની મત્રીશ નગરીએ. મનહર છંદ ક્ષેમા ક્ષેમપુરા અને અરિષ્ટા અરિષ્ટપુરા,
ખડ્ગી મંજૂષા રૂષભા પુરિગિણીની છે; સુસીમા કું ડલાવની અપરાવતી નગરી,
પ્રભુ કરા અકાચતી ને પદ્માવતીની છે; શુભા ને રત્નસ ંચયા અશ્વપુરા સિંહપુરા,
મહાપુરા અને વિજયપુરા નામની છે; અપરાજિતા અપરા અશેાકા ને વિતશેાકા,
૧
વિજયા ને વૈજયંતી જયંતી નામની છે; દુહા-અપરાજીતા ચક્રપુરા, ખડ્ગ પુરાયે ત્રીશ; અવધ્યા. અાધ્યા વિજયે, લલિત નગરી અત્રીશ. તે વિજયા તથા વક્ષસ્કાર પવતા અને નદીઓનું માન તે દરેક વિજય- ૨૨૧૩ પત. ૫૦ અને નદી ૧૨૫ જોજન પહેાળા છે, તથા દરેક વિષય, પર્વત અને નદી ૧૬૫૯૨ જોજન લાંખા છે. અને દરેક પર્વત ૪૦૦ થી ૫૦૦ જોજન ઉંચા છે.
તેત્રીશ સાગરાપમ આયુ-~સૉસિદ્ધ વિમાનના દેવાનુ હાય છે. સયામાં પેાઢયા થકા તે દેવા સાડા સેાળ સાગરોપમે એક પાસુ ફેરવે, અને ખીજા સાડાસાળ સાગરાપમે શ્રીજી પાસુ ફેરવી તેત્રીશ સાગરાપમ પુરા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org