________________
( ૧૫૭ )
(
કેાડી, એટલી વખતે (વરસમાં એક વખત ફાગણ શુ≠િ ૮ ) ઘેટીના રસ્તેથી આવી સમાસર્યાં એમ પૂ નવાણું જા હુવા,
જાત્રા નવાણુ ——જાત્રા નવાણું જૈ કરેા, છરી પાળી સુખદાય; સાત છઠે એ અઠમથી, સુધાર
અધ્યવસાય.
ગાય.
નવાણું પ્રકારે-પૂજા નવાણુ` પ્રકારની, ભાવ પૂજા. આત્મ ઉન્નતિ તે કરે, વીર નવાણું પ્રકારનવનવ વસ્તુઓ મેળવા, ભણા વાર અગિયાર; નવાણું કળશ હૅવણથી, થાય નવાણું પ્રકાર. નવાણું હજાર જીર્ણોદ્વાર-સ'પ્રતિ રાજાચે ૯૦૦૦ જીણુ દ્વાર
કરાવ્યા હતા.
Jain Education International
સો વસ્તુ વર્ણન
વમાન આંબિલ તપ વિધિ.
શુદ્ધ ભણાય;
વિજયજી
આ તપ કાઈ ગીતા' ગુરૂ પાસે જિનમ ંદિરમાં વા નંદિમાં ઉચરાય છે. પ્રથમ એક આંબિલ પછી એક ઊપવાસ પછી એ આંબિલ એક ઉપવાસ એમ એક એક વધતા આંખિલે પાંચ આંષિલને એક ઉપવાસ કરે તે વમાન તપના પાચા કહેવાય પછી પેાતાની અનુકુળતાએ જ્યારે તપ શરૂ કરવા હોય ત્યારે છ આંબિલથી શરૂ કરી એક એક ચડતા આંખિલે ઊપવાસ કરતાં છેવટ ૧૦૦ આંખિલને ૧ એક ઉપવાસે આ તપ પુરા થાય છે.
આ તપમાં અરિર્હુત અથવા સિદ્ધ બેમાંથી એકના ગરણાની ૨૦ નવકારવાળી ગણાવી, જે પૠતુ ગરણુ ગાણેા તેજ પદના ગુણુ પ્રમાણે કાઉસગ્ગ, સાથીઆ, ફળ, ખમાસણુ, વિગેરે કરવા, આ તપ એક સરખા જ ચાલુ રાખે તે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસે પુરા થાય છે.
વ માન તપ મહિમા—જેમ શ્રી સ્થૂલિભદ્રજીના બ્રહ્મત્રત પાલને ૮૪ ચેાવીશી સુધી નામ રહેશે, તેમ આ વર્ધમાન તપ સપૂર્ણ મન વચન કાયાના ચેાગે આરાધન કરવાથી શ્રી ચંદ્ર કેવલીનુ' નામ ૩૨૦ ચાવીશ સુધી રહેશે. અને શ્રી યતમ કેવલીનું
For Private & Personal Use Only
www.jainelibrary.org