________________
ચૈત્યવાના કે શા યાનમાં દ્વારા
(૧૫૬) ચૈત્યવંદને એથી ય કહેવાય ત્યાં સુધી જ રહેવા આજ્ઞા છે. અથવા ધર્મદેશનાદિક કે ધર્મશ્રવણાદિ કારણે વધુ રહેવા આજ્ઞા છે, તે તે આશાતનાનાં કારણે ધ્યાનમાં રાખી ઊભયે વરતવું જેથી પાપના ભાગી થવાય નહી. પ્રવચનસારોદ્ધાર
અઠાશી ગણધર-નવમા શ્રી સુવિધિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય ગણધર શ્રી વરહાક નામે છે. ૮૯ પક્ષે પાંચમો-વીર નિર્વાણના પછી, નેવાશી પક્ષ વિતાય;
આ બેઠે આરો પાંચમે, શાત્રે તે સમજાય.
તાણું ગણુધર-આઠમાં શ્રી ચંદ્રપ્રભુ જિનન છે, તેમાં મુખ્ય દિત્ત નામે ગણધર છે.
પંચાણું ગણધર-બીજા શ્રી અજિતનાથ જિનના છે, તેમાં મુખ્ય સિંહસેન નામે ગણધર છે.
બીજા પંચાણું ગણુધર-સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વિદર્ભ નામે ગણધર છે.
નવાણું વસ્તુ વર્ણન. પૂર્વ નવાણું–રૂષભ રાયણ સમેસર્યા, પૂર્વ નાણું વાર;
શ્રી સિદ્ધાચળ શિખર તે, વંદે વારં વાર. પૂર્વ નવાણુને ખુલાસે.
વીર કહે માગસર અજુવાળી-એ દેશી. જિહાં અસોતેર કડાકી, વળી પંચ્યાસી લાખ જેડી; ચુંવાલીશ સહસ કોલ. સમેસર્યા તિહાં એનીવાર; પૂર્વ નવાણું એમ પ્રકાર; નાભિ નરીંદ મહાર. ફાગણ સુદની અષ્ટમીસાર, એક વરસમાં એકજ વાર; આવ્યા એમ અવધાર. તેની સમજ-૬૯ કેડીકેડી, ૮૫ લાખ કે, ૪૪ સહસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org