SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૭ ) ( કેાડી, એટલી વખતે (વરસમાં એક વખત ફાગણ શુ≠િ ૮ ) ઘેટીના રસ્તેથી આવી સમાસર્યાં એમ પૂ નવાણું જા હુવા, જાત્રા નવાણુ ——જાત્રા નવાણું જૈ કરેા, છરી પાળી સુખદાય; સાત છઠે એ અઠમથી, સુધાર અધ્યવસાય. ગાય. નવાણું પ્રકારે-પૂજા નવાણુ` પ્રકારની, ભાવ પૂજા. આત્મ ઉન્નતિ તે કરે, વીર નવાણું પ્રકારનવનવ વસ્તુઓ મેળવા, ભણા વાર અગિયાર; નવાણું કળશ હૅવણથી, થાય નવાણું પ્રકાર. નવાણું હજાર જીર્ણોદ્વાર-સ'પ્રતિ રાજાચે ૯૦૦૦ જીણુ દ્વાર કરાવ્યા હતા. Jain Education International સો વસ્તુ વર્ણન વમાન આંબિલ તપ વિધિ. શુદ્ધ ભણાય; વિજયજી આ તપ કાઈ ગીતા' ગુરૂ પાસે જિનમ ંદિરમાં વા નંદિમાં ઉચરાય છે. પ્રથમ એક આંબિલ પછી એક ઊપવાસ પછી એ આંબિલ એક ઉપવાસ એમ એક એક વધતા આંખિલે પાંચ આંષિલને એક ઉપવાસ કરે તે વમાન તપના પાચા કહેવાય પછી પેાતાની અનુકુળતાએ જ્યારે તપ શરૂ કરવા હોય ત્યારે છ આંબિલથી શરૂ કરી એક એક ચડતા આંખિલે ઊપવાસ કરતાં છેવટ ૧૦૦ આંખિલને ૧ એક ઉપવાસે આ તપ પુરા થાય છે. આ તપમાં અરિર્હુત અથવા સિદ્ધ બેમાંથી એકના ગરણાની ૨૦ નવકારવાળી ગણાવી, જે પૠતુ ગરણુ ગાણેા તેજ પદના ગુણુ પ્રમાણે કાઉસગ્ગ, સાથીઆ, ફળ, ખમાસણુ, વિગેરે કરવા, આ તપ એક સરખા જ ચાલુ રાખે તે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસે પુરા થાય છે. વ માન તપ મહિમા—જેમ શ્રી સ્થૂલિભદ્રજીના બ્રહ્મત્રત પાલને ૮૪ ચેાવીશી સુધી નામ રહેશે, તેમ આ વર્ધમાન તપ સપૂર્ણ મન વચન કાયાના ચેાગે આરાધન કરવાથી શ્રી ચંદ્ર કેવલીનુ' નામ ૩૨૦ ચાવીશ સુધી રહેશે. અને શ્રી યતમ કેવલીનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy