________________
( ૧૫૮)
નામ પણ ૮૦૦ ચોવીશી સુધી અખંડપણે ગવાશે. ધન્ય છે આવા આરાધક-ઉત્તમ પુરૂષોને તેમની કેવી ઉત્તમ ભાવના.
એક ગણધર-પાંચમા શ્રી સુમતિનાથ પ્રભુના છે. તેમાં મુખ્ય ચરમ નામે ગણધર છે.
ઋષભ જિનના ૧૦૦ પુત્રાના નામ ૧ ભરત, ૨ બાહુબલી, ૩ શ્રીમસ્તક, ૪ શ્રીપુત્રાંગારક, ૫ શ્રીમલીદેવ, ૬ અંગતિ ૭ મલયદેવ ૮ ભાર્ગવતિર્થ ૯ બંગદેવ, ૧૦ વસુદેવ, ૧૧ મગધનાથ, ૧૨ માનવર્તિક, ૧૩ માનયુક્તિ, ૧૪ વિદર્ભદેવ, ૧૫ વનવાસનાથ, ૧૬ મહીપક, ૧૭ ધરાષ્ટ, ૧૮ માયકદેવ, ૧૯ આસ્મક, ૨૦ દંડક, ૨૧ કલિંગ, ૨૨ ઈષકદેવ, ૨૩ પુરૂષદેવ, ૨૪ અકલ, ૨૫ ભગદેવ, ૨૬ વિયોગ, ૨૭ ગણનાથ. ૨૮ તીર્ણનાથ, ૨૯ અંબુદપતિ, ૩૦ આયુવીર્ય ૩૧ નાયક, ૩ર કાક્ષિક, ૩૩ આનર્તક, ૩૪ સારિક ૩૫ ગૃહપતિ, ૩૬ કરદેવ, ૩૭ કચ્છનાથ, ૩૮ સુરાણ, ૩૯ નર્મદ ૪૦ સારસ્વત, ૪૧ તાપસદેવ, ૪૨ કુરૂ, ૪૩ જંગલ, ૪૪ પંચાલ, ૪૫ સૂરસેન ૪૬ પુટ, ૪૭ કલંગદેવ, ૪૮ કા શીકુમાર, ૪૯ કૌશલ્ય, ૫૦ ભદ્રકાશ, ૫૧ વિકાશક, પર ત્રિગર્તા પર આવર્ષ, ૫૪ સાલુ, પપ મત્સ્યદેવ, પ૬ કુલિયક, પ૭ મુષકદેવ, ૫૮ વાહીક, પ૯ કાજ ૬૦ મદુનાથ, ૬૧ સાંદ્રક, ૬૨ આત્રેય ૬૩ યવન, ૬૪ આભીર, ૬૫ વાનેદેવ, ૬૬ બાનસ ૬૭ કેક, ૬૮ સિંધુ, ૬૯ સેવીર, ૭૦ ગંધાર, ૭૧ કાષ્ટદેવ, ૭ર તેષક, છ૩ શિરક, ૭૪ ભારદ્વાજ, ૭૫ શ્રેદેવ, ૭૬ પ્રસ્થાન, ૭૭ કણક, ૭૮ ત્રિપુરનાથ, ૭૯ અવંતિનાથ ૮૦ ચેદિપતિ, ૮૧ વિધ્વંભ, ૮૨ નૈષધ, ૮૩ દર્શાનાથ, ૮૪ કુસુમવર્ણ, ૮૫ ભૂપાલદેવ, ૮૬ પાલપ્રભુ, ૮૭ કુશલ, ૮૮ પદ્મ, ૮૯ મહાપ, ૯૦ વિનિદ્ર, ૧ વિકેશ, ૯૨ વૈદેહ, ૯૩ કચ્છપતિ, ૯૪ ભદ્રપતિ, ૯૫ વજદેવ, ૯૬, સાંદ્રભદ્ર, ૭ સેતજ ૯૮ વાસ, ૯૯ અંગદેવ, ૧૦૦ નોત્તમ.
એક બે ગણુધર–ત્રીજા શ્રી સંભવનાથ જિનના છે, તેમાં મુખ્ય ચારૂ નામે ગણધર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org