________________
(૧૫૦) જોજન પહેલા બે બારણું છે, તે હંમેશા અંધકારમય છે. તેમાં ત્રણ જે જન વિસ્તારવાળી એવી ઉમગ અને નિસગા બે નદીઓ વહે છે, તે ગંગા નદીને મળે છે. જ્યારે ચક્રવત થાય ત્યારે ત્યાં સૂર્યમંડલ સરખા કાંકિણી રત્નના અજુવાળુ કરવા માટે ૪૯ માંડલા આળેખે છે, ચકવર્તી જીવે ત્યાં સુધી તે ગુફાઓ ઉઘા રહે છે. ૭ મણિ તુંબા ઉપર બાંધ્યું બાર જોજન પ્રકાશ કરે ને મસ્તકે
બાયું રોગ હરે. ૮ અશ્વ બહુ પરાકમવાળા હેય, ગુફાના બારણે કમાડ ખડકાવી
બાર જોજન પાછા પગે ફરે. ૯ ગજબહુ પરાકમવાળા હોય, તે તમિશ્રા અને ખંડ પ્રપાત
ગુફામાં પ્રવેશ કરે. ૧૦ પુરોહિત ચક્રવર્તીને કરાવવાનું શાંતિર્મ તે કરે. ૧૧ સેનાપતિ-ચક્રીની સહાય વિના ગંગા-સિંધુ બહારના
ચાર ખંડ તે. ૧૨ ગૃહપતિગૃહકાર્યની દરેક પ્રકારની ચિંતા રાખે (કઠારી
સ્થાનકે.) તેવું હોય. ૧૩ વાર્ષિક-મકાને બાંધે, લશ્કર પડાવ કરાવે, વૈતાઢ્યની ગુફાની
ઊન્મગા, નિગ્નગા નદીના પુલ બાંધે. ૧૪ સી–અતિ રૂપવંત ચકીની ભેગ હેય. અન્ય સ્ત્રી ચકી
ભેગને સહન કરી શકે નહિં. ચકીની બીજી ૬૪૦૦૦ હજાર અંતેઉર ને દરેકની બે બે વારાંગના (દાસીઓ) મળી ૧૨૦૦૦ હજાર સ્ત્રી હોય પણ તેની સાથે ચક્રી
વૈકિય રૂપે ભેગ કરે-મૂળ રૂપે નહી. તેના અધિષ્ઠિત-ચક્રી ચોદ ને કહા, તેને મહિમા તેહ, - યક્ષે દરેક સહસ યક્ષે થકી, અધિષ્ઠિત છે એહ.
ટીપ-ચક્રી જ્યારે દિગવિજય કરે ત્યારે ૧૩ અઠ્ઠમ કરે છે તેની વિગત આ ભાગના તેર આંકથી જાણું લેવી. ત્યાં વિસ્તારે છે.
ભરત ચક્રવર્તીને–છ ખંડ સાધવામાં લાગેલાં ૬૦,૦૦૦ વરસ અને સુંદરીની તે વખતની ૬૦,૦૦૦ વર્ષની તપશ્ચર્યા ૬૦ના અંકમાં જુઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org