________________
(૧૨૮) અડાવીશ વસ્તુ વર્ણન. ભગવંતની ર૮ પ્રકારની ઉપમા–૧ તેજમાં સૂર્ય, ૨ ગ્રહમાં ચંદ્ર, ૩ ઊષ્ણમાં અગ્નિ, ૪ જળસ્થાને સમુદ્ર, ૫ દેવામાં ઈદ્ર, ૬ પર્વત મેરૂ, ૭ લંબાઈયે નિષધ, ૮ ગોળમાં રૂચક, ૯ વક્ષમાં કલ્પ, ૧૦ વનમાં નંદન, ૧૧ શબ્દમાં મેધને, ૧૨ સુગંધબાવના ચંદન, ૧૩ સમુદ્રમાં સ્વયંભૂરમણ, ૧૪ નાગકુમારે ધરણેક, ૧૫ રસમાં શેલ, ૧૬ હસ્તિમાં ઐરાવત, ૧૭ સિંહમાં કેસરી, ૧૮ નદીમાં ગંગા, ૧૯ પંખીમાં ગરૂડ, ૨૦ યુદ્ધમાં વાસુદેવ, ૨૧ ફુલેમાં કમળ, ૨૨ દાનમાં અભય, ૨૩ રાજામાં ચકી, ૨૪ ભાષામાં સત્ય પાપ રહિત, ૨૫ તપસ્યામાં શીયલ, ૨૬ દેવ સ્થાને સર્વાર્થસિદ્ધ, ૨૭ સભામાં સુધર્મા, ૨૮ ધર્મમાં મુક્ત મેટી છે તેમ તે સર્વમાં ભગવંત મેટા છેસવિ જિન સાધુ–વીશ જિન હસ્ત દીક્ષિત, સાધુ સંખ્યા સાર;
સંખ્યા– અઠાવીશ લખ ઉપરે, અડતાલીશ હજાર. ૨૮ લાખ ચૈત્ય–અઠાવીશ લખ ઈશાનમાં, જિન ચિત્ય છે જાણું.
દરેકે એકસે એંશી, પ્રતિમાનું પ્રમાણ ૨૮ ગણધર મહિનાથ ભગવાનના, ગણધર અદ્ધાશીશ
શાસ્ત્રો માંહે સુચવ્યા, હૈયે સુણીને હસ.
ગીશ વસ્તુ વર્ણન. તીર્થકર અભિષેકના ૩૦ સિંહાસન એક મેરૂ ઉપર ચાર શિલ્લા હેય, એવા પાંચ મેરૂ પર્વત છે, જે શિલ્લા પૂર્વ અને પશ્ચિમે છે, તેના ઉપર બબે સિંહાસન છે, અને જે શિલ્લા ઉત્તર અને દક્ષિણે છે, તેને ઉપર અકેક સિંહાસન છે, જ્યાં જ્યાં તે મેરૂ છે, ત્યાં ત્યાં તે મહાવિદેહે ચાર ચાર તીર્થકર એક સમયે જન્મે, તે પ્રમાણે પાંચ વિદેહનાં ૨૦ થાય તે એક સમયે વીશેને અભિષેક થાય, તેમ પાંચ ભરતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org