________________
( ૧૨૬ ) છવીશ વસ્તુ વર્ણન.
સર્વાર્થ સિદ્ધ વિમાન સર્વાર્થ સિવિ-સર્વાર્થ સિદ્ધના દેવનું, છવીસમું છે સ્થાન
લાંબુ પહેલુ લખ જોજન, તેવું તસ વિમાન. એક અવતારી દેવ એ, તેત્રિસ સાગર આય; શય્યા માંહિ પલ્યા રહે, એક હાથની કાય. મોતી બસો ત્રેપન તણે, ચંદરવે ત્યાં જાણ;
રાગ રાગણી ધુન્યમાં, લેવે સુખની લ્હાણું. તે વિમાનના ચંદ્રવાના મેતીની સમજ તેના ફરતા સાત ઘેરની ૨૫૩ મેતી તે દરેકનું કુલ વજન સમજ
ની સમજ વજન ૮૩૨ મણ. ૧ પહેલું એક વચમાં ૧ મતી ૬૪ મણના ૨ તેની ફરતી બાજુ ૪ મેતી ૩ર મણના ૧૨૮ ૩ તેની ફરતી બાજુ ૮ મેતી ૧૬ મણના ૧૨૮ ૪ તેની ફરતી બાજુ ૧૬ મેતી ૮ મણના ૧૨૮ ૫ તેની ફરતી બાજુ ૩૨ મતી ૪ મણનો ૧૨૮ ૬ તેની ફરતી બાજુ ૬૪ મતી ૨ મણના ૧૨૮ ૭ તેની ફરતી બાજુ ૧૨૮ મેતી ૧ મણના ૧૨૮ કુલ ૨૫૩ મેતી
કુલ ૮૩ર મણ આ વૈમાનના દે-કલ્પાતીત દેવે કહેવાય છે, તે દે તીર્થકરના કલ્યાણકમાં જાય નહિ, સચ્ચામાં છેલ્યા રહેવે, તેમની એક હાથની કાય છે, તેમને કાંઈ પણ પ્રશ્ન પૂછે હોય તે, સચ્યામાં પડ્યા થકા ત્યાંથી મન ધારણાએ તીર્થકર કે કેવલીને પૂછે, તેને તીર્થકર કે કેવલી પણ મન ધારણ એ ઉત્તર આપે તેથી તે સમજી લે.-તે દેવે એકાવનારી છે. તેમનું ૩૩ સાગર આયુ છે. સર્વાર્થ સિદ્ધથી–આદિ શાંતિને કુંથુ જિન, અરવિંદ અવધાર;
આવ્યા ચવીયા સર્વાર્થ સિદ્ધથી, જિનવર જાણે ચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org