________________
( ૧૨૯ )
પાંચ અને પાંચ ઐરવતના પાંચ એ દશે એક સમયે જન્મ ત્યારે દશ જમાભિષેક એક સમયે થાય, તે માટે ૧૦ અથવા વીશ એક સમયે જન્મે એમ કહ્યું.
એસ વીશ વીશ એક એક સમય પછી જન્મીને થાડાજ કાળમાં ૧૬૦ પાંચ મહાવિદેહની સર્વાં વિજયમાં પૂરા થાય, પણ ૧૬૦ એકી વખતે જન્મે નહિ, કારણ કે સિંહાસન ૩૦ છે તા જન્માભિષેક કેવી રીતે થાય, તેટલા માટે એક સાથે તા ૨૦ અથવા ૧૦ જન્મે વધારે નહિ'
ત્રીશ ચાવીશી—પાંચ ભરત પાંચ ઐરવત, ત્રીશ ચાવીશી જાણ; અતીત ચાલુ ને આવતી, દરેકે ત્રણ પ્રમાણુ,
એકત્રીશ વસ્તુ વણુ ન. સિદ્ધના એકત્રીશ ગુણા.
મનહર દ.
વાટલું ત્રિમુણુ અને ચાખણુને લાંબુ એમ, પરિ મંડલુ ને પાંચ
સંસ્થાના ઠાણુવા;
વણુ` શ્વેત નીલ પીત રક્ત શ્યામ ગદ્ય એને, ખાટા ખારા તીખા તુા મીષ્ટ રસા માનવા; ટાઢા ઉત્તા લુખા અને ચાપડા હળવા ભારે,
સુવાળાને ખરસટક્સે પ્રમાણુવા; કાચચાંગ ત્રણ વેદ્ય અંગ સંગ ફ્રી જન્મ,
એકત્રીશ વિના સિદ્ધ લલિત તે જાણવા. ૧ તે ૩૧ ગુણાના ખુલાસા.
૫ પાંચ સસ્થાન(વાંટલ, ત્રિભુજી, ચામુણ, લાંબુ, પરમંડલ,) ૫ પાંચ વર્ણ —(શ્વેત, લીલે, પીળા, રાતા, કાળા. )
Jain Education International
૨ ગધ—સુગંધ અને દુર્ગંધ
૫ પાંચ રસ—( ખાટા, ખારા, તીખા, કસાયલા, મધુર.)
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org