________________
( ૧૦૭ )
કરવા જોઈએ, જો વધારે ન અને તે માગશર શુદી એકાદશી (માન અગીયારશ) નુ તે। અવશ્ય આરાધન કરવું અને તે જી ંદગી પંત કરવું; તેનું ૧૫૦ કલ્યાણકાનું ગણું, આ પાંચમા ભાગના ૧૮ મા પાને બતાવેલું છે. ત્યાંથી જોઇ લેવું.
ચતુર્દશી માહાત્મ અને સામાન્ય સમજ.
ચાદ પૂનું આરાધન કરવા આ તપ કરવામાં આવે છે, તે દિવસ અવશ્ય ઉપવાસ પૌષધાદિકનું સેવન કરવું, અને તે તપ ચાશિકત ૧૪ માસ, ૧૪ વર્ષ અથવા જીંદગી પર્યંત કરવા, પાખીની આલાયણ તરીકે પણ દરેક ચાદશે એક ઉપવાસ કે, તેના જેટલા ખીજો તપ ( એ આયંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણાં પ્રમુખ) કરવા જોઈએ.
પૂર્ણિમા અને અમાવાસ્યા સંઅધી તપની સમજ.
છ પવી પૈકી પૂર્ણિમા તથા અમાવાસ્યા પણ ચારિત્ર મારાધન તિથિઓ જ છે, અને તેથી તે ઉપવાસ પાષધાર્દિક વડે આરાધવા ચાગ્ય છે. તેમાં પણ કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાની તથા વીરપ્રભુના નિર્વાણુ દિવસ તરીકે અમાવાસ્યાની પણ અધિકતા જાણવી, અથવા તે ઋષિ તિથિના વિવેક કરવા ઘટે છે, તે એવી રીતે કે દરેક અષ્ટમી, ચતુર્દશી, પુર્ણિમા અને અમાવાસ્યા, એ ચારિત્ર આરાધનની તિથિએ જાણીને, તેમજ બીજ, પાંચમી અને એકાદશી તે જ્ઞાન દન આરાધવાની તિથિએ જાણીને યથાશકિત તપ વૈષધાર્દિક વડે તેનું આરાધન કરવું ચાગ્ય છે. સાળ વસ્તુ વર્ણન.
વીરપ્રભુની ગૌશાળે મુકી દે વીરને, તેોલેશા તેહ, તેજાલેશા અંગ અગાદિ સેાળની, અતિશેનાશક એહ.
તેના ખુલાસા—ગૌશાળે શ્રી વીર ભગવાનને મુકેલી તેજોલેશા, તે અ ંગદેશ, અંગદેશ, મગદ્યદેશ, માલવદેશ, ઇત્યાદિક સાળ દેશના નાશ કરવાને અત્યંત શકિતવાળી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org