________________
( ૧૦૫) સ્વલીંગે તે જૈન સાધુ, સ્ત્રી તે ચંદન પુલીંગે,
ગોતમ ને ગાંગેય તે, નપુંસક માનવા; પ્રત્યેક તે કરકંડુ, સ્વયં બુદ્ધ તે કપીલ,
- બુદ્ધ બધી દીક્ષા લેઈ, બેધ દેતા ઠાણવા છે ૧ દુહો–એક સિદ્ધ તે વર જીન, અનેક આદિ જિનંદ,
પંદર ભેદથી સિદ્ધને, વંદે લાલત તે વૃંદ
કારતક દ્રાવિડ વારીખીલજી, દશ કોડે શિવપાય; શુ ૧૫ કાર્તક સુદ પુનમ દને, દશ કેટી ફળ દાય.
વળી પંચાણું સહસના, અછત જિન અણગાર;
દશ સહસ શિવ પામીયા, તે પુનમ દીન ધાર, ચૈત્ર ચતર શુદ પુનમ દિને, પુંડરિક શિવ પાય; શુ ૧૫ પંચ કોડ સાધુ સંગતે, પાંચ ક્રોડ ફળદાય.
આ નારદજી નિર્મળ થયા, અહીં એકાણું લાખ; શુ. ૧૫ આ સુદ પુનમ દીને, શત્રુજ્ય મહાત્મ શાખ.
પાંડવ પાંચ સિદ્ધી વર્યા, વીશ કોડની સંગ;
ભલે ડુંગર તે ભારને, તેહ પૂનમ પ્રસંગ. ગશાળાની શાળે વિર વિભુને, દીધું દુઃખ અપાર; મુકિત – પણ પંદરમે ભવ જશે, નિશ્ચય મેક્ષ મઝાર
પ્રસંગે-તિથિઓ સંબંધી તયની સમજ બીજનું તપ તથા માહાત્મની સામાન્ય સમજ
દુવિધ ધર્મનું આરાધન કરવા નિમિત્તે આ તપનું સેવન કરવામાં આવે છે, અને તે દિવસે યથાશકિત ઉપવાસાદિક તપ કરાય છે, એ તપ યથાશકિત બે માસ, બાવીશ માસ અથવા જીદગી પર્યત કરવામાં આવે છે, જ્યાં સ્પષ્ટ ગણશું જણાવવામાં
૧ તેટલા સાધુ સાથે. - ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org