SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૫) સ્વલીંગે તે જૈન સાધુ, સ્ત્રી તે ચંદન પુલીંગે, ગોતમ ને ગાંગેય તે, નપુંસક માનવા; પ્રત્યેક તે કરકંડુ, સ્વયં બુદ્ધ તે કપીલ, - બુદ્ધ બધી દીક્ષા લેઈ, બેધ દેતા ઠાણવા છે ૧ દુહો–એક સિદ્ધ તે વર જીન, અનેક આદિ જિનંદ, પંદર ભેદથી સિદ્ધને, વંદે લાલત તે વૃંદ કારતક દ્રાવિડ વારીખીલજી, દશ કોડે શિવપાય; શુ ૧૫ કાર્તક સુદ પુનમ દને, દશ કેટી ફળ દાય. વળી પંચાણું સહસના, અછત જિન અણગાર; દશ સહસ શિવ પામીયા, તે પુનમ દીન ધાર, ચૈત્ર ચતર શુદ પુનમ દિને, પુંડરિક શિવ પાય; શુ ૧૫ પંચ કોડ સાધુ સંગતે, પાંચ ક્રોડ ફળદાય. આ નારદજી નિર્મળ થયા, અહીં એકાણું લાખ; શુ. ૧૫ આ સુદ પુનમ દીને, શત્રુજ્ય મહાત્મ શાખ. પાંડવ પાંચ સિદ્ધી વર્યા, વીશ કોડની સંગ; ભલે ડુંગર તે ભારને, તેહ પૂનમ પ્રસંગ. ગશાળાની શાળે વિર વિભુને, દીધું દુઃખ અપાર; મુકિત – પણ પંદરમે ભવ જશે, નિશ્ચય મેક્ષ મઝાર પ્રસંગે-તિથિઓ સંબંધી તયની સમજ બીજનું તપ તથા માહાત્મની સામાન્ય સમજ દુવિધ ધર્મનું આરાધન કરવા નિમિત્તે આ તપનું સેવન કરવામાં આવે છે, અને તે દિવસે યથાશકિત ઉપવાસાદિક તપ કરાય છે, એ તપ યથાશકિત બે માસ, બાવીશ માસ અથવા જીદગી પર્યત કરવામાં આવે છે, જ્યાં સ્પષ્ટ ગણશું જણાવવામાં ૧ તેટલા સાધુ સાથે. - ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy