________________
( ૯૩)
મેટી આશા- તાંબૂલ જળ ભક્ત જેડા, મૈથુન શયન ને થુંક તના ૧૦– માત્રુ હો જુગાર દશ, મહાશાતના મૂક. પાર્થ પ્રભુના પ્રરૂપ્યા પાર્શ્વપ્રભુ તણું, દશ ગણધર દિલધાર;
ગણધર– અવલ નામ છે આર્યદિત્ત, અનુકમ અન્ય અવધાર, મેક્ષમાર્ગણું મન પણેદ્રિ ત્રસ ભવ્ય સન્ની, યથાખ્યાત ક્ષાયિક ૧૦— અણહાર કેવળદર્શ જ્ઞાન, મેક્ષ માર્ગણ ઠીક.
તેને ખુલાસ–૧ મનુષ્યગતિમાંથી, ૨ ચેંદ્રિમાંથી, ૩ ત્રસકાયમાંથી, ૪ ભવ્યસિદ્ધમાંથી, ૫ સન્નીમાંથી, ૬ યથાખ્યાતચારિત્રમાંથી, ૭ ક્ષાયિકસમ્યક્ત્વમાંથી, ૮ અણહારીમાંથી, ૯ કેવળદર્શનમાંથી, ૧૦ કેવળજ્ઞાનમાંથી.
જિનેશ્વર ભગવાનની દસ શિક્ષા, વિતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપગારી થઈ શકે એ હેવાથી, તેને જેમ અધિક પ્રસાર થવા પામે તેમ પ્રયત્ન કરે જોઈએ, જગત ગુરૂ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ પવિત્ર શિક્ષાઓનું રહસ્ય એ છે કે – ૧ શાસન રસિક જનેએ સહકેઈ નું ભલું કરવા, કરાવવા
બનતી કાળજી રાખવી, અને તે ખાતર ઉદાર દીલથી આત્મ
ભેગ પણ આપે. ૨ મદ, માન કે અહંકાર તજી સાદાઈ ભલમનસાઈ અને નમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું, અને ગુણી જનેને અધિક આદર કરે, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે, અને તે પ્રમાણે ચીવટ રાખીને સદ્વર્તન સેવવું, વિનય એ એક અજબ વશીકરણ વિદ્યા છે. ૩ માયા કપટ તજી, સરળતા આદરી મન વચન અને કાયાની શુદ્ધિથી સ્વપર હિતરૂપ થાય તેવાં કાર્યો કરવા અને કરાવવાં. * કેવળદર્શન અને કેવળજ્ઞાન જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org