________________
( ૮૨ )
છે, એમ ધારી આપણે ( પૂજકે) પશુ તેવા ત્યાગ ભાવની અભિલાષા રાખીને બહુમાનપૂર્વક વિધિસહિત તેમની પૂજા, સેવા, ભક્તિ, સ્તુતિ આદિ કરવુ તે.
તે ચાર અનુષ્ઠાન ઊપર ચાભગી.
૧ ચારે અનુષ્ઠાન વિધિસહિત કરે તે રૂપીઓ પણ ખરા ને શક્કો પણ ખરા.
૨ જે ભક્તિભાવના બહુમાનપૂવ ક હાય, પણ વિધિ જાણતા નથી તેથી તેની કીરિયા એકાંતે ખાટી નથી, અશઠ પુરૂષના અનુષ્ઠાન અતિચાર સહિત પણ શુદ્ધિના કારણ છે, આ રૂપીઆ ખ અને શિશ્નો ખાટા.
૩ જે પુરૂષ કપટ તથા અસત્યાદિ દોષસહિત છે, તે પેાતાનુ બહુમાન તથા ક્રીતિ વધારવા તથા લેાકેાને ઠગવા વાસ્તે વિધિપૂર્ણાંક સ અનુષ્ઠાન કરે છે, તેને મહા અનથ મૂળ ફળ થાય છે, આ રૂપીઆ ખાટા ને શિક્કો ખરો.
૪ જે અજ્ઞાની તથા મિથ્યાદષ્ટિ જીવાનાં નૃત્ય, તે રૂપીઆ પણ ખાટો અને શિક્કો પણ ખાટા-એ ચાર ભેદ.
તેમાં જાણવાની પાંચ ક્રિયાએ
વિષ ગરળ ને અનનુષ્ઠાન, તશ્વેતુ અમૃત કહાય; પહેલી ત્રણે નહિ ભલી, છેલ્લી બે સુખદાય.
શુદ્ધ ક્રિયાના ખપીને તે પાંચે ક્રિયાનું સ્વરૂપ સમજવા જેવું છે.
૧ વિષક્રિયા–ધ કરણી કરતાં સંસારિક પદાર્થોની ઇચ્છા કરવાથી વિષ અનુષ્ઠાન થાય છે, જેમ સ્થાવર ને જંગમ વિષ પ્રાણ લે છે, તેમ આ ક્રિયા શુભ આશયને મારનાર થાય છે.
૨ ગરક્રિયા-આમા સંસારફળની ઇચ્છા ન પણ હોય, પણ પરભવે ચક્રવત્તી, દેવતાદિ સુખની ઇચ્છા કરાતી તે ક્રિયા કાલાંતરે ઝેરના વિકારની જેમ ભવાંતરમાં પુન્યના ક્ષય કરનાર થાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org