________________
( ૮૮ ). તેની વિધિને વધુ ખુલાસે. શરૂઆત–આ તપ આસે અથવા ચિતર માસની શુદ ૭ થી શરૂ કરી શુદ ૧૫ સુધી નવ આંબિલ કરાય છે, તે એક એની કહેવાય, તેવી નવી ઓળી એકાશી આંબિલ કરી તે તપ સાડાચાર વરસે પૂરે થાય છે.
વધુ વર્તન-હમેશાં અષ્ટ પ્રકારી પૂજા કરવી, શુદ્ધ બ્રહ્મ ચર્ય પાળવું, અને સંથારામાં સુઈ રહેવું વિગેરે.
છેવટના–નવમા દિવસે નવ પદનું માંડલું કરી નવપદની પૂજા બહુ ઠાઠમાઠથી ભણાવવી.
પારણુના–દિવસે નવ લેગસને કાઉસ્સગ્ગ, ૩૪ હો સાથે નવપદની નવ નવકારવાળી, એક ૩ૐ હો શ્રી સિદ્ધ ચકાય નમની, એક ૩૪ હી શ્રી વિમળેશ્વર યક્ષાયનમની, એક ૩૪ હો શ્રી ચકેશ્વરી દેત્રે નમની, એમ બાર નવકારવાળી ગણવી કમમાં કમ તે દિવસે બેસણું કરવું.
વધુ ખુલાસે નવપદ આંબિલની વિધિની ચેપીમાં જુવે.
નવપદ આરાધન કરનારને દરેક પદે બોલવાની ગાથા. શ્રીપાળના રાસની બારમી ઢાળમાંથી.
અનુકમ પદે. અરિહંત-અરિહંત પદ ધ્યાત થકે, દાવહ ગુણ પજજાય રે;
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય છે. ૧ વિર જીનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે,
આતમ ધ્યાને આતમા, ઋદ્ધિમળે સવિ આઈ રે. વી૨ સિદ્ધ– રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણનાણી રે;
તે ધ્યાતા નિજ આતમા, હેય સિદ્ધ ગુણખાણી રે. વી૩ આચાર્ય-ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી રે. વી૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org