________________
५११
प्रमेवयोतिका टीका प्र.३ ३.३ सू. ८१ लवणसमुंद्रवर्णनम् भगवानाह-हे गौतम ! वैजयन्तद्वारे वैजयन्तदेवो महद्धिको० यावद्वैजयन्त राजधान्यां बहूनां वसतां वानव्यन्तरादीनामाधिपत्यं कुर्वन् परिवसति एतद् योगाद्वैजयन्तद्वारं नाम भवति, तत्तेनार्थेन वैजयन्त द्वारमुच्यते । वैजयन्त देवस्य राजधानी क्वेति प्रश्ने भगवानाह-वैजयन्तद्वाराद् दक्षिणस्यां तिर्यगसंख्येयद्वीप समुद्रान् व्यतिबज्य लवणोदधौ द्वादशयोजनसहस्राण्यचगाह्य वैजयन्त देवस्यं वैजयन्ताख्या राजधानी प्रथिता जंबूद्वीप वैजयन्तद्वाराधिपति राजधानी प्रथितां नंबूद्वीप वैजयन्त द्वाराधिपति राजधानीवत्, इति द्वितीयं वैजयन्त द्वारवर्णनम् । यहां पर कर लेना चाहिये हे भदन्त ! इस द्वार का नाम वैजयन्त मार ऐसा क्यों कहा गया है उत्तर में प्रभु कहते हैं हे गौतम ! इस बार पर वैजयन्त नामका देव रहता है यह महर्द्धिक आदि विशेषणों वाला है। इसकी राजधानी का नाम वैजयन्ती है । यह वैजयन्त देव इस राजधानी में रहता हुआ अनेक वहां पर रहे हुए वानव्यन्तर देवों का देवियों का आधिपत्य करता हुआ सुख से अपने समय को व्यतीत करता रहता है। इसी कारण इस द्वार का नाम वैजयन्त दार कहा गया है ! हे भदन्त ! वैजयन्त देव की यह राजधानी कहां पर है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! वैजयन्त द्वार की दक्षिण दिशा में तिरछे असंख्यात द्वीप समुद्रों को पार करके आगत अन्य लवण समुद्र में १२ हजार योजन आगे जाने पर वैजयन्न नामकी राजधानी है इसका वर्णन जम्बूद्वीप के वैजयन्त द्वार के
હે ભગવન ! આ દ્વારનું નામ વિજયન્તકાર એ પ્રમાણે કેમ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-હે ગૌતમ ! આ કારની ઉપર વૈજયંત નામના દેવ નિવાસ કરે છે. તે મહદ્ધિક વિગેરે વિશેષણવાળા છે. તેની રાજધાનીનું નામ વિજયંતી છે. આ વૈજયંતદેવ આ રાજધાનીમાં રહીને ત્યાં રહેલા અનેક વાનગૅતર દેવે અને દેવિયેનું અધિપતિપણું કરતા થકા સુખ પૂર્વક પિતાના સમયને વીતાવતા રહે છે. એ કારણથી આ દ્વારનું નામ વિજયંત દ્વાર કહેલ છે, હે ભગવન! વૈજયંતદેવની આ રાજધાની ક્યાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! વૈજયંતદ્વારની દક્ષિણદિશાના તિછ અસંખ્યાત દ્વિીપ અને સમુદ્રને પાર કરવાથી ત્યાં આગળ આવેલ બીજા લવણું સમુદ્રમાં ૧૨ બાર હજાર જન આગળ જવાથી યંત નામની રાજધાની છે, એ રાજધાનીનું વર્ણન જમ્બુદ્વીપના વિજયન્તદ્વારના मधिपतिनी यानी वन प्रभारी छ. 'एवं जयंते वि-नवरं सीताए
।