________________
.
.
प्रमैयद्योतिका टीका प्र.३ उ.३ १.८२ लवणसमुद्रे चन्द्रादीनां परिसंख्या ५२३ तदैव च यो जंबूद्वीपे मेरोरुत्तरतश्चारं चरति तस्य समश्रेण्या प्रतिवद्धो लवणसमुद्रेउत्तरत एकः शिखाया अभ्यन्तरं-चारं चरति. द्वितीयस्तु-तेनैव सह समश्रेण्या प्रतिबद्धः शिखायाः परतः । एवं चन्द्रमसोऽपि, जंबूद्वीपणत चन्द्राभ्यां सह समश्रेणीप्रतिवद्धा भावनीयाः। अत एव-जंबूद्वीपे इव लवणसमुद्रेपि यदा-मेरोदक्षिणस्यां दिनं संभवति तदा-मेरोरुत्तरत्र लवणसमुद्र दिनम् । यदा च मेरोरुत्तरस्यांलवणे दिवसः तदा-दक्षिणतोऽपि दिवसः, तदा च-पूर्वस्यां-पश्चिमायां च लवणसमुद्रे रात्रिः यदा च-मेरोः पूर्वस्यां लवणे दिवसः तदा पश्चिमायामपि, दिवस: करता है तब द्वितीय सूर्य लक्षणसमुद्र में भी उसके साथ समश्रेणी से प्रतिबद्ध हुआ एक सूर्य शिखा के भीतर में चाल चलता है-गमन करता है तथा द्वितीय सूर्य जो कि उसी के साथ श्रेणि से प्रतिबद्ध हुआ है शिखा के बाहर चलता है उसी समय जो सूर्य जम्बूद्वीप में मेरु के उत्तर भाग में चलता है उसके साथ समणि से प्रतिबद्ध हुआ सूर्य लवण समुद्र में उत्तर की ओर शिखा के भीतर चलता है
और द्वितीय सूर्य जो कि समणि से प्रतिबद्ध है शिखा के बाहर चलता है इसी तरह से चार चन्द्रमाओं के सम्बन्ध में जो कि जम्बुबीपगत दो चन्द्रमाओं के साथ समश्रेणी से प्रतिबद्ध है जान लेना चाहिये । इसीलिये जम्बूद्वीप की तरह लवणसमुद्र में भी जब मेरु की दक्षिण दिशा में दिवस होता है तब मेरु की उत्तर दिशा में भी लवणसमुद्र में दिवस होता है तथा दक्षिण दिशा में भी दिन होता है तब पूर्व दिशा में और पश्चिम दिशा में लवणसमुद्र में रात्रि होती છે. અર્થાત્ ગમન કરે છે તથા બીજે સૂર્ય કે જે તેની સાથે જ શ્રેણીથી પ્રતિબદ્ધ થયેલ છે, તે શિખાની બહાર ચાલે છે. એ જ સમયે જે સૂર્ય જંબૂદ્વિીપમાં મેરને ઉત્તરભાગમાં ચાલે છે, તેની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થયેલ સૂર્ય લવણસમુદ્રમાં ઉત્તરની બાજુએ શિખાની અંદર ચાલે છે. અને બીજે રાય કે જે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે તે શિખાની બહાર ચાલે છે. એ જ રીતે ચાર ચંદ્રમાના સંબંધમાં પણ કે જે જંબુદ્વીપમાં રહેલ બે ચંદ્રમાની સાથે સમશ્રણથી પ્રતિબદ્ધ છે. તેમ સમજવું. તેથી જંબુદ્વીપની માફક લવણ સમુદ્રમાં પણ જ્યારે મેરૂની દક્ષિણ દિશામાં દિવસ હોય છે, ત્યારે મેરૂની ઉત્તર દિશામાં પણ લવણસમુદ્રમાં દિવસ હોય છે. તથા દક્ષિણ દિશામાં પણ દિવસ હોય છે. ત્યારે પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં લવણસમુદ્રમાં રાત હોય છે. અને જ્યારે મેરુની પૂર્વ દિશામાં લવણસમુદ્રમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે. અને જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ હોય