________________
प्रमैयद्योतिका टीका प्र.३ उ.३ सू. ११९ शक्रादिदेवानां परिपदादिनि० १०४५
'अच्चुयस्स णं देविंदस्स तओ परिसाओ पन्नत्ताओ' अच्युतस्य खलु देवे. न्द्रस्य तिस्रः पर्पदः प्रज्ञप्ताः, समिता-चण्डा-जाता ३, तत्र 'अम्भितरपरिसाए देवाणं पणवीस सयं मज्झिमियाए अब्बाइज्जासया वाहिरियाए पंचसया' आभ्यन्तरिकायां पर्षदि देवानां पञ्चविंशं शतम् माध्यमिकायामहतीयानि शतानि बाह्यायां पञ्चशतानि । तथा-'अभितरियाए एकवीसं सागरोक्मा सत्त य पलि.
ओवमाई मज्झिमियाए एकवीससागरोवमा छप्पलिओवमा. बाहिरियाए एकवीसं सागरोक्मा- पंच य पलिओचमाई ठिई पन्नत्ता' आभ्यन्तरिकायां देवानां स्थितिः एकविंशतिः सागरोपमाणि सप्त च पल्योपमाणि माध्यमिका
इसका भाव ऐसा है कि प्रथम कल्प में ८४ हजार सामानिक देव हैं, द्वितीय कल्प में ८० हजार सामानिक देव है, तृतीयकल्प में ७२ हजार सामानिक देव है चतुर्थ कल्प में ७० हजार सामानिक देव है पंचम कल्प में ६० हजार सामानिक देव है छठवें कल्प में ५० हजार सामानिक देव हैं ७७ कल्प में ४० हजार सामानिक देव हैं ८३ कल्प में ३० हजार सामानिक देव हैं ९वें १०३ कल्प में २० हजार सामानिक देव हैं ११वें और १२३ कल्प में १० हजार सामानिक देव हैं। ११वें १२वें कल्प की आभ्यन्तर परिषदा में १२५ देव हैं सध्यपरिषदा में २५० देव हैं और बाघ परिषदा में ५०० देव हैं इनमें जो आभ्यन्तर परिषदा के देव हैं उनकी स्थिति २१ सागरोपम और लात पल्योपम की है मध्यपरिषदा के जोदेव है उनकी स्थिति २१ सागरोपम
આ ગાથાને ભાવઆ પ્રમાણે છે. કે–પહેલા કલ્પમાં ૮૪ર્યાસી હજાર સામાનિક દેવો છે, બીજા ક૯પમાં ૮૦ એંસી હજાર સામાનિક દેવો છે. ત્રીજા ક૫માં ૭૨ બેતેર હજાર સામાનિક દેવો છે. ચેથા ક૫માં ૭૦ સિત્તેર હજાર સામાનિક દેવો છે. પાંચમા ક૫માં ૬૦ સાઈઠ હજાર સામાનિક દે છે. છઠ્ઠા ક૫માં ૫૦ પચાસ હજાર સામાનિક દે છે. સાતમા કપમાં ૪૦ ચાળીસ હજાર સામાનિક દે છે. ૮ આઠમા ક૫માં ૩૦ ત્રીસ હજાર સામાનિક દેવો છે. નવમા અને દસમા ક૫માં ૨૦ વીસ હજાર સામાનિક દેવો છે. ૧૧ અગીયારમા અને બારમા કપમાં ૧૦ દસ હજાર સામાનિક દેવો છે. ૧૧ અગીયારમા અને ૧૨ બારમા કલ્પની આભ્યન્તર પરિષદામાં ૧૨૫ સવાસો દેવો છે. મધ્યમાં પરિષદામાં ૨૫૦ બસો પચાસ દેવો છે. અને બાહ્ય પરિષદામાં ૫૦૦) પાંચ દેવો છે. તેમાં જે આભ્યન્તર પરિષદાના દેવો છે, તેમની સ્થિતિ ૨૧ એકવીસ સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમાં પરિષદાના જે દેવો છે, તેમની સ્થિતિ ૧ એક સાગરેપમ અને છ પાપ