________________
१३७२
जीवाभिगमसून उक्तञ्च–'सत्तरस भवग्गहणा खुडूडाणं हवंति आणु पाणुमि ।
तेरस चेव सयाई पंचाणइं चेव अंसाणं ॥१॥ छाया-सप्तदशभवग्रहणानि क्षुल्लानां भवन्त्यानप्राणे ।
त्रयोदशचैव शतानि पंचनवतिश्चैवांऽशानाम् ॥१॥ अथै तावद्भिरशैः कियत्य आवलिकाः ? उच्यते-समधिकश्चतुर्नवतिः, पट् पश्चाशदधिकशतद्वयेनावलिकानां त्रयोदशशतानि पंचनक्शतानि गुण्यन्तेत्रिलक्षसप्तपञ्चाशत् सहस्राणि शतमेकं विंशत्यधिकम्-३५७१२० गुणनफलम्, छेदराशिः स एव ३७७३, लब्धा चतुर्नवति रावलिकाः, शेपा आवलिकांशाः चतुविंशतिश्शतानि-अष्ट पश्चाशानि, छेदः स एव एवं यदैकस्मिन्नानप्राणे आवलिकाः संख्यातुमिष्यन्ते तदा-सप्तदश द्वाभ्यां षट् पञ्चाशदधिकाभ्यां शताभ्यां गुण्यन्ते, ततस्तदुपरितनाश्चतुर्नवति रावलिकाः प्रक्षिप्यन्ते, तत आवलिकानां चतुश्चत्वारिशतानि षट् चत्वारिंशानि भवन्ति !
'सत्तरस भवग्गहणा खुड्डाणं हवंति आणुपाणुम्मि, - तेरस चेव सयाई पंचाणइं चेव अंसाण' ॥१॥
क्षुल्लक भवों में जो अधिकता है उसमें १३९५ मे २५६ का Eगुणा करने पर ३५७१२० आवलिकाओं की संख्या आती है ३७७३ छेद राशि है सो इस छेद्रराशि का भाग ३५७१२० में देने से ९४ आते हैं और नीचे २४५२ बचते हैं १७ में २५६ का गुणा करने पर ४३५२ आते हैं इनमें ९४ आवलिकाओं को जोडने पर ४४४६ आवलिकाओं की संख्या आ जाती है । उक्तंच
'सत्तरस भवग्गणा खुड्डाणं हवंति आणुपाणुम्मि ।
तेरस चेव सयाई पंचाणईचेव अंसाणं ॥ १ ॥ ભુલકભમાં જે અધિકતા છે તેમાંથી ૧૩૫/તેરસે પંચામાં ૨૫૬ બસે છપ્પનને ગુણાકાર કરવાથી ૩૫૭૧૨૦ ત્રણ લાખ સત્તાવન હજાર એક સે વીસ આવલિકાઓની સંખ્યા આવે છે. ૩૭૭૩ ત્રણ હજાર સાતસો તોતેર છેદ રાશિ છે. તે આ છેદ રાશીને ભાગ ૩૫૭૧૨૦ ત્રણ લાખ સત્તાવના એક સો વીસની સાથે કરવાથી ૯૪ ચેરાણુ, આવે છે. અને નીચે ૨૪૫ર બે હજાર ચાર સે બાવન બચે છે. ૧૭ સત્તરમાંથી ૨૫૬ બસે છપ્પનને ગુણાકાર કરવાથી ૪૩૫ર ચાર હજાર ત્રણસે બાવન આવે છે. તેમાં ૯૪ ચોરાણું આવલિકાઓને મેળવવાથી ૪૪૪૬ ચાર હજાર ચાર બેંતાલીસ આવલિકા એની સંખ્યા બની જાય છે. કહ્યું પણ છે કે