Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૦ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
એ અંતિમ રાજર્ષિ, એમ પ્રભુવીરની વાણી સાંભળી તેથી આપ જ વિચારે?” હું જો થાઉં તે મારાથીમુ નિ થવાશે નહિ કેમકે રાજા ઉદ્યાયન રાજા એ અ'તિમ રાજષિ છે. એમ ૫૨માત્મા મહાવીરદેવે ભાખ્યુ છે. તેથી આપ જ વિચારો કે “હુ' જે શ્રી મહાવી૨ પ૨માત્મા જેવા સ્વામીને અને આપના જેવાના પુત્રપણાને પામિને પણુ, મારા ભવરુપ દુઃખને છંદ ન કરુ તા મારા જેવા અધમ પુરુષ બીજો કાણુ ?
વળી પિતાજી હું' કેવળ નામથી જ અભય છું. પરંતુ ભવરૂપ ભયથી તા સભ્ય જ છુ.. માટે આપ આજ્ઞા આપે તે હુ' ત્રણેય ભુવનના જીવાને અભયનુ' દાન કરનારા એવા ભગવાન શ્રી વીરવિભુને શરણે જાઉં. રાજેશ્વરી નરકેશ્વરી. મારે એવુ' રાજય જોઈતુ નથી.
હવે મહારાજા શ્રી શ્રેણિકે જયારે જોયુ કે શ્રી અભયકુમાર રાજય સ્વીકારવા તૈયાર નથી ત્યારે તેમણે પણ પેાતાની ઇચ્છા ગૌણ બનાવી શ્રી અભયકમારની સાધુજીવનને જીવવાની ઇચ્છાને પ્રધાન બનાવી દીધી,
મહારાજા શ્રી શ્રેણિકે પેાતાનુ` પિતા તરીકેનુ" કતવ્ય સુંદર રીતે પાળ્યુ છે. શ્રી અભયકુમરના ઉભયલેાકના હિતચિંતક હતા. જો તે સસારમાં રહે તા રાજગાદી આપવાની અભીલાષા હતી. અને રાજગાદી ન સ્વીકારે તે મુકિતના પરમપથ પણ હર્ષોંથી માકલવાની હતી
આજના પિતાએ એવા છે ખરા ? પિતા તરીકેના કતવ્યને વિચારનારા કેટલા ? તમારા સ'તાના જજે ભવભયથી ભયભીત બનીને સૌંસાર ત્યાગી બનવા ઇચ્છે તેા તમે રાજી ખરા ? કર્યા વર્તમાનકાલ અને કયાં આ ભૂતકાળની વાત.
શ્રી અભયકુમારની માતા શ્રીમતી ન.દાએ પણ ભાગવતી દીક્ષા અ’ગીકાર કરી. પરમાત્માનું શાસન જયવ'તુ છે તે શાસનમાં અભયકુમાર જેવા શ્રાવક પાકયા કે જેમણે મુનિજનની નિંદા નિવારી પ્રભુશાસનની વિજયપતાકા લહેરાવી.
આજના વર્તમાનકાળમાં પ્રભુશાસનની છિન્ન ભિન્નતા થઈ રહી હૈાય તે વખતે આવા શ્રાવક જાગે તા. જિનશાસનની પરાકાષ્ઠાના દર્શન થઇ શકે, જયવંતુ જિનશાસન જયવંતુ જ રહેશે. પણ શાસન પ્રત્યે આવી રહેલા આક્રમણેાને હઠાવવા આપણે સૌએ કટિબધ્ધ બનવુ જ જોઇશે. તાજ મુકિતમાગ ની વાસ્તવિક આરાધનાના ભાગી બનીશું. પર્વાધિરાજના પાવન પગલા થાતા. આપણા આત્માને શુદ્ધ માગ –સન્માગ માં સ્થાપન કરીએ...