________________
(૨૪)
ખડ ફૂ લો.
ધરમાંહી પાહો તે, લાંછન લાગે કઇ વાતે હૈ. ભા
તે તુમે મત કરો કામ, કરશે હરશા માં કાઇ કામ હૈ, ભાગ પા તમારા વિના તે યજ્ઞ વિધિ ક્રાણુ જાશે? માટે અમે તમે ને ખરેખર જંખતસર તેડવા માત્મા છીએ. વળી ત્યાં ઘણા લેકે આવ્યા છે, પણ ત્યાં યજ્ઞ આદિકની વિધિ કાઈ જાણતુ' નથી ! ક ! ભુતમતિએ તે વાત કબુલ કરીને ત્યાં આવવાનુ વચન આપ્યું; પછી તે પેાતાની સ્ત્રીને એકાંતે તેડી જઇને શીખામણ દેવા લાગ્યા કે, ૫૪ા તમે રાત્રે થની અંદર સૂઈ રહેો, અને ઠેકાણે ઠેકાણે કરશે નહીં, તથા લાંછન લાગે એવુ કઈ પણ કામ કરશો નહીં. ૫ ૫ ૫
જોવનમાં એખમ લાગે, માહ વાલે મદન બહુ જાગે ડા. ભા અતિ ધણુ શુ કહુ તેમને, માસ ચાર થાશે તિહાં અમને હા. ભા ૬ દેવદત્તને બે લાવ્યા, ધર એ તુમને ભળાવ્યા હૈ, ભા શિખામણ કદુ' સારી, એકલી ધરમાં છે નારી હા. ભા॰ તા ૭ ભણજો ગણજોને રહેજો, મરાઠે કરીને વહેજો હેા. ભા રાતે એટલે આવી સૂજો, તેશા માં ફાઇ ન દૂજો હેા. ભા॰ ૫ ૮ ॥ ચુવાવસ્થામાં માણસાને હુમેશા મેહુના વધારા થઇ કામની અવસ્થા જાગે છે, માટે તે ઘણું જોખમનું કામ છે, હવે તમાને વધારે શું કહુ? વળી ત્યાં મને ચાર મહીના ખેાટી થવુ પડશે ॥ ૬ ॥ વળી દેવદત્તને ખેલાવી શિખામણ દીધી કે, જે આ ઘર તને સોંપુ છું”, અને ઘરમાં શ્રી. એકલી છે ! છ ામાટે અહીં, તમે ભણજો, ગણો, અને મરજાદાથી રહેજો, વળી રાત્રે એટલા ઉપર સૂઇ રહેો, પશુ સાથે કાઇને અહીં તેડી લાવશે નહીં ! ૮ ॥
એમ કહીને ચાલ્યા સાથ, એક એકના ગ્રહીને હાથ હેા. ભા મથુરા નગરીમાં પહેાતા, ત્યાં સહુ સાથ વાટ જોતા હૈ. ભા॥ 4 ॥ માન દઇ બેસાડવા ામ, સહુ લાગ્યા આપણે કામ હા. ભા ઘરે જગનદત્તા નારી, નવ જોવન બાલ કુમારી હેા. ભા॰ । ૧૦ ।। દેવદત્ત વિદ્યારથી તેહ, માંડચેસ ઘણા તેહથી સનેહ હેા. ભા બાલે જગનદત્તા નારી, મજશું રાખો એકતારી હેા. ભા ॥ ૧ ॥ એવી રીતે સ્ત્રી તથા વિદ્યારથીને શિખામણ દઇને તેડવા આવેલા માણસેાની સાથે ભુતમતિ મથુરા નગરીમાં ગયા, કે જ્યાં સઘળા લેાકેા તેની વાટ જોતા હતા ! હું ઘ ત્યાં તેમને માન દઈને યોગ્ય સ્થાનકે બેસાડ્યા, પછી સઘળા લાકે પાતાતાને કામે લાગ્યા. હવે અહીં ઘર આગળ જંગનદત્તા શ્રી બાલકુવારી છેકરી જેવી યુવાવસ્થાને પામેલી છે ! ૧૦ / તેણીએ દેવદત્ત વિદ્યારથીની સાથે ઘણુંા સ્નેહ ચાલુ કર્યો, અને તેને કહેવા લાગી કે, હવે તમે મારી સાથે એક મનથી રહેવુ ાં ૧૧ હૈ ગરઢા ગયા છે ગામ, આપણુ બેનુ થયુ છે કામ હા. અરથી નારીને ાણી, દેવદત્ત બેાલે હવે વાણી હૈ, જા
। ૧૨ ।